ETV Bharat / state

ભાવનગરમાં પતિએ પત્નીની હત્યા કરી, કારણ સામે આવ્યું એ જાણી ચોંકી જશો - ભાવનગરમાં પતિએ પત્નીની હત્યા કરી

ભાવનગરના રૂપાણી સર્કલમાં ( Bhavnagar Rupani Circle) દિવડી પાસે ગાયત્રી એપાર્ટમેન્ટમાં એકલી રહેતી પરિણીતાને તેના પતિએ છરી વડે હત્યા ( Women Murdered by Husband in Bhavnagar ) નિપજાવી નાસી છૂટ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ બાદ ભાવનગર પોલીસ ( Bhavnagar Police ) ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ભાવનગરમાં પતિએ પત્નીની હત્યા કરી, કારણ સામે આવ્યું એ જાણી ચોંકી જશો

author img

By

Published : Oct 29, 2022, 4:32 PM IST

ભાવનગર ભાવનગર શહેરમાં પતિએ પત્નીની હત્યા ( Women Murdered by Husband in Bhavnagar )કરી હોવાનું બનવા પામ્યું છે. રૂપાણી સર્કલમાં ( Bhavnagar Rupani Circle) ગાયત્રી એપાર્ટમેન્ટમાં અલગ એકલી રહેતી પત્નીને છરી મારીને પતિએ હત્યા ( Bhavnagar Crime News ) નિપજાવી હોવાનું ધર્મના બનાવેલા મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું હતું. બનાવ અંગે ભાવનગર પોલીસ ( Bhavnagar Police ) સ્થળ પર દોડી જઇ તપાસ આદરી હતી. પોલીસે મોડી રાત સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.જો કે બનાવ બાદ ઘોઘારોડ પોલીસે તપાસ શરૂ કરી હતી.

પતિ દ્વારા પત્ની હત્યાની ઘટના

મહિલાની હત્યાનો શું છે બનાવ ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ( Bhavnagar Rupani Circle)માં ભાડાના મકાનમાં છાયાબેન રાજેન્દ્રભાઇ રાઠોડ નામની 50 વર્ષીય મહિલા રહેતી હતી. શુક્રવારે રાત્રીના સમયે તેના પતિએ આવીને છરી વડે હુમલો કરીને તેનું મૃત્યુ ( Women Murdered by Husband in Bhavnagar ) નિપજાવ્યું હતું. બનાવ બાદ ભાવનગર પોલીસ ( Bhavnagar Police ) ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યારે મૃતક મહિલાને તેને બનાવેલો ભાઈ હોસ્પિટલ લાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મૃતક મહિલા છાયાબેન રાઠોડ
મૃતક મહિલા છાયાબેન રાઠોડ

હત્યાનું કારણ મૃતક મહિલાના ધર્મના ભાઈ વેલાભાઈ કાનાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે છાયાબેનને એમના પતિ રાજેન્દ્ર અમરસંગ રાઠોડે છરી મારી. મારી ધર્મની બહેન છે. એને જૂનો ઝગડો છે .હું એની આગળ પૈસા માંગતો હતો અને વારેઘડીએ એને મારતો હતો. હું જ આ બેનને અલગ ગાયત્રી એપાર્ટમેન્ટમાં જુદા રહેવા મકાન અપાવ્યું છે. છાયાબેન પિતાનું નામ કનુભાઈ. બેને એમ કીધું કે તું ગામના પૈસા આપી દે ત્યાં સુધી આજેય નો આવું અને કાલેય નો આવું. બે છોકરી છે એક છોકરો છે. બનાવ બન્યો ગાયત્રી એપાર્ટમેન્ટ પાછળના દરવાજે. એને એવો વહેમ છે કે મારે ને એને સંબંધ છે. એને એકલું રખડવું છે અને આ બાઈની કમાણી ખાવી છે. મેં નજરે જોયો આજે લાલ શર્ટ પહેરી આંટા મારતો હતો.

મૃતક મહિલાને માર મારતાં જુદી રહેતી હતી બનાવ પાછળ સૂત્રો મુજબ પ્રાથમિક કારણ ભાવનગર શહેરના રૂપાણી સર્કલમાંં રહેતા છાયાબેન રાઠોડના પતિ રાજેન્દ્ર રાઠોડ સાથે રહેતા ન હતાં. પતિએ લોકોના પૈસા ઉધાર લઈ ચૂકવ્યા નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લોકોના ઉધાર પૈસા આપી દેવામાં આવે બાદમાં છાયાબેને ઘરે પરત આવવાનું અને સાથે રહેવાની શર્ત રાખી હતી. પતિએ છાયાબેનને સાતમં આઠમમાં માર માર્યો હોવાનું અને બાદમાં હાલમાં ધનતેરસથી અલગ રહેતા છાયાબેનના ઘર પાસે આંટાફેરા મારતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મોકો ગોતીને છરી મારી ( Women Murdered by Husband in Bhavnagar ) તે ફરાર થયો હોવાનું છાયાબેનના બનાવેલા ભાઈએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.