ETV Bharat / state

Exclusive: CAA ભારતના હિતમાં છે: કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલ

ભાવનગર: જિલ્લામાં ભાજપ CAAના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ પ્રધાને અર્જુનરામ મેઘવાલે હાજરી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે," CAA અંગે લોકોને જાણકારી આપી હતી. સાથે ભાવનગરના ઉદ્યોગો વિશે વાત કરી હતી." ત્યારે તેમણે સ્થાનિક ઉદ્યોગોમાં થતાં ઘટાડા અંગે મૌન સેવ્યું હતું.

Arjun
અર્જુન મેઘવાલ
author img

By

Published : Jan 2, 2020, 8:07 PM IST

Updated : Jan 2, 2020, 8:23 PM IST

સમગ્ર દેશમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ નેતાઓ CAAના સમર્થનમાં મેદાનમાં ઉતરી લોકોને CAAનો ફાયદાઓ જણાવી રહ્યાં છે. જે અંતર્ગત કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અર્જુનરામ મેઘવાલય પણ ભાવનગરની મુલાકાતે આવ્યા હતાં. જેમનું સર્કિટ હાઉસમાં સાંસદ ભારતીબેન અને મેયર સહિત અનેક સ્થાનિક નેતાઓએ સ્વાગત કરાયું હતું. જે બાદ તેમણે CAAના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી હતી. જેમાં તેઓએ CAAના ફાયદા અંગે જાણકારી હતી.

Exclusive: CAA ભારતના હિતમાં છે: કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલ

આ કાર્યક્રમ બાદ અર્જુલ મેઘવાલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે CAAના સમર્થન અંગે અને સ્થાનિક ઉદ્યોગો વિશે વાત કરી હતી.

Intro:કેન્દ્રીય કેબિનેટ મંત્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગરમાં

Body:ભાવનગરમાં ભાજપના CAA ના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી અર્જુનરામ મેઘવાલજીએ હાજરી આપી હતી. અર્જુનરામ મેઘવાલજીએ ઉદ્યોગો માત્ર સાંસદ હોવાનું કહીને વાતને પૂર્ણ વિરામ આપ્યો છે ઉદ્યોગ ખાતું તેમની પાસે હોઈ અને આલ્કોક એશડાઉન કમ્પનીને તાળા લાગતા હોઈ ત્યારે મંત્રીજીનું મૌન જરૂર પ્રજાને અકળાવે તેવું છે જો સ્થાનિક નબળી નેતાગીરીમાં કમ્પનીઓ બંધ થાય છે અને ઉદ્યોગો ભાંગી રહ્યા છે

Conclusion:એન્કર - સમગ્ર દેશમાં CAA ના સમર્થન માટે ભાજપના મંત્રીઓએ કમરકસી છે ભાવનગર ભાજપ દ્વારા બુદ્ધિજીવીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી અર્જુનરામ મેઘવાલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અર્જુનરામ મેઘવાલજીનું સાંસદ ભારતીબેન, મેયર સહિતના સ્થાનિક નેતાઓએ સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું. ઇટીવી ભારત સાથેની વાતચીતમાં અર્જુનરામ મેઘવાલજીએ CAA અને ઉદ્યોગો બાબતે સ્પષ્ટ પોતાનું વલણ વ્યક્ત કર્યું હતું. ઉદ્યોગનું ખાતું જેની પાસે છે તેવા અર્જુનરામ મેઘવાલજીએ ઉદ્યોગ માટે સાંસદ હોવાનું કહીને વાત પૂર્ણ કરી દીધી હતી જોનકે આજે જિલ્લામાં ઉદ્યોગો પડી ભાંગ્યા છે ત્યારે મંત્રીજીનો જવાબ અસંતોષકારક હોવાનું જરૂર લાગે છે.

વેન ટુ વન - અર્જુનરામ મેઘવાલ ( કેન્દ્રીય કેબિનેટ મંત્રી,કેન્દ્ર સરકાર)
Last Updated : Jan 2, 2020, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.