ETV Bharat / state

ભાવનગરના S.T બસ સ્ટેન્ડના કેશિયર વિભાગમાં તસ્કરો ત્રાટક્યા, 8 લાખની ચોરી કરી - bhavnagar latest updates

ભાવનગરમાં એસ.ટી બસ સ્ટેન્ડના નવીનીકરણને કારણે કેશિયર વિભાગનું નવું બિલ્ડિંગ નિયામક કચેરીએ ફેરવવામાં આવ્યું છે. તસ્કરો ગત રાત્રે ચાર તાળા તોડી 8 લાખની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Jan 28, 2020, 4:49 PM IST

ભાવનગરઃ એસ.ટી બસ સ્ટેન્ડનું નવીનીકરણનું કામ આરંભવામાં આવ્યું છે, ત્યારે એસ.ટીના કેશિયર વિભાગને નિયામક કચેરીની પાસે થોડા સમટ માટે ત્યાં કાર્યરત કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં 27 જાન્યુઆરીની રાત્રે ચાર તાળા તોડીને તસ્કરો 8 લાખ જેટલી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા.

બસ સ્ટેન્ડના કેશિયર વિભાગમાં તસ્કરો ત્રાટક્યા, 8 લાખની ચોરીને અંજામ આપ્યો

આ બનાવ બનતાની સાથે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતો. પોલીસે સ્થળ તપાસ કરતા તાળા તોડીને તસ્કરો પ્રવેશ્યા હતા. કેશિયર વિભાગના ચોકીદાર ત્રણ શિફ્ટમાં આવતા હોવાનું એસ.ટી વિભાગ જણાવી રહ્યું છે. ચોકીદાર હોવા છતાં ચોરી બનતા અનેક શંકાઓ સામે આવી રહી છે. જો કે, પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. એસ.ટીમાં રોજની 10થી 12 લાખની આવકને બીજા દિવસે જમા કરાવવાની હોય છે, તેથી 8 લાખ જેટલી રકમ હતી. જેને તસ્કરો લઇ ફરાર થઇ ગયા હતા. ચોરીના સ્થળ પર ચોકીદાર હતા કે, કેમ અને કોઈ જાણીતુ જ હાથ ફેરો કરી ગયો હોય તેવી પણ શંકા સેવાઇ રહી છે.

Intro:એસ્ટ બસ સ્ટેન્ડનો કેશિયર વિભાગ લૂંટતા તસ્કરોBody:ભાવનગર બસ સ્ટેન્ડના નવીનીકરણને કારણે કેશિયર વિભાગનું નવું બિલ્ડીંગ નિયામક કચેરીએ ફેરવવામાં આવ્યું છે તસ્કરો ગત રાત્રે ચાર તાળા તોડી 8 લાખની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.Conclusion:ભાવનગર એસટી બસ સ્ટેન્ડનું હાલ નવીનીકરણનું કામ આરંભવામાં આવ્યું છે ત્યારે એસટીના કેશિયર વિભાગને નિયામક કચેરીની પાસે નવું કામ પૂરતું બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાં ગત રાત્રે ચાર તાળા તોડીને તસ્કરો 8 લાખ જેવી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા છે. બનાવ બનતાની સાથે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતો. પોલીસે સ્થળ તપાસ કરતા તાળા તોડીને તસ્કરો ઘુશ્યા હતા. કેશિયર વિભાગના ચોકીદાર ત્રણ શિફ્ટમાં આવતા હોવાનું એસટી વિભાગ જણાવી રહ્યું છે ચોકીદાર હોવા છતાં ચોરી બનતા અનેક શંકાઓ સામે આવી રહી છે જો કે પોલીસે હાલ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે એસટીમાં રોજની 10 થી 12 લાખની આવક હોઈ જે બીજા દિવસે જમા કરાવવાની હોઈ તેથી 8 લાખ જેવી રકમ હતી જેને તસ્કરો ઉઠાવી ગયા છે. ચોરીના સ્થળ પર ચોકીદાર હતા કે કેમ અને કોઈ જાણબભેદુ હાથ ફેરો કરી ગયો હોય તેવી પણ શંકા દર્શાય રહી છે

બાઈટ - મનિષ ઠાકર ( ડીવાયએસપી,ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.