તેમની સાથે પ્રદેશ સંગઠન પ્રધાન ભીખુ દલસાણીયા અને પ્રધાન મનસુખ માંડવીયાને સાથે હોવાથી ભાજપના કાર્યકરો દિલ્હી હોદ્દેદારોમાં રાજકીય ઉત્તેજના ફેલાઈ હતી. આપણુ કોઇ કામ અધુરું હોય તેમ પ્રદેશ પ્રભારીએ ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારથી લઇ તેના પ્રભારી અને સહપ્રભારી સહિતના હોદ્દેદારો સાથે ગુપ્ત બેઠક યોજી હતી.
ભાજપની ગુપ્ત બેઠક બાદ ભાજપમાં ક્યાંક કોંગ્રેસના જોરશોરની પ્રચારની રણનીતિ અસરકારક બની હોવાની પણ ચર્ચા જાગી હતી. જો કે ઓમ માથુરે ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં મુલાકાત લેતા હોવાના કારણે જેના ભાગ રૂપે ભાવનગર આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઓમ માથુરે વધારામાંએ પણ કહ્યું હતું કે ભાજપની 26 બેઠક તો આવશે જ પણ અમારું મનોમંથન ગત ચુંટણીમાં આવેલી લીડને કેમ વધારવી તેના પર મુખ્ય ધ્યાન છે.
ભાજપ ગુજરાતના પ્રભારી ઓમ માથુર અચાનક, મોડી રાત્રે ભાવનગરની મુલાકાતે
ભાવનગરઃ શનિવારે સમગ્ર દેશમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી, લોકસભા ચૂંટણીના માહોલમાં ભાવનગર શહેરમાં શનિવારે અચાનક મોડી રાત્રે ભાજપના ગુજરાતના પ્રભારી ઓમ માથુર અચાનક ભાવનગર ખાતે આવી પહોચ્યા હતા.