ભાવનગર : 1964માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ગાયથી મહાજન ગૌશાળાનો પ્રારંભ કર્યો જ્યાં આજે 124 ગાયોથી ગૌશાળા ચાલી રહી છે. ગૌશાળામાં મહત્વનું બની રહ્યું છે અર્ક જે 108 રોગ ઉપર કામ આપે છે તે કોરોના મહામારીમાં પણ અર્ક ઉત્તમ દવા છે. જ્યાં ડૉકટરે હાથ ઊંચા કર્યા હોય તેવા રોગો આ અર્કથી મટી જાય છે. તો ચાલો જાણીએ ગૌશાળાને અને સ્વસ્થ થયેલા દર્દીના પ્રતિભાવને...
ગૌમુત્રમાંથી બનતુ અર્ક આપી રહ્યું છે 108 રોગની દવા, ભાવનગરના રાજવી દ્વારા સ્થાપિત છે આ ગૌશાળા - રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી
ભાવનગરના મહારાજાએ 1964માં એક ગીર ગાયથી ગૌશાળાનો પ્રારંભ કરાવ્યો હતો અને જમીન આપવામાં આવી હતી. આજે આ ગૌશાળામાં 124 ગાય છે. સૌથી શ્રેષ્ઠ કામગીરી સમાજ સેવાની ગૌશાળા ગૌમૂત્રમાંથી બનતા અર્કની કરી રહ્યું છે. ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે અર્ક કેન્સર સહિતની 108 જાતના રોગને માત આપી રહ્યું છે. અર્કનું રોજ સેવન થાય તો એક પણ રોગ મનુષ્યની પડખે ચડતો નથી. હિન્દૂ ધર્મમાં પૂજાતી ગાયનું માત્ર દૂધ નહિ પણ તેનું મૂત્ર પણ લાભકારી છે જેનો ખ્યાલ ભાગ્યે જ લોકોને હશે.
ગૌમુત્રમાંથી બનતુ અર્ક આપી રહ્યું છે 108 રોગની દવા