ETV Bharat / state

શિક્ષિકા અને વિદ્યાર્થીનીની પ્રાઇવેસી સુરક્ષિત પણ RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ - RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ

RTE વિદ્યાર્થીની સહિત દરેક શિક્ષિકા અને વિદ્યાર્થીનીની પ્રાઇવેસી સુરક્ષિત રહી છે, પરંતુ હાલ ચાલતી મહામારીમાં RTE વિદ્યાર્થીને શિક્ષણ મળે તો છે પણ RTE વાલીના ઘરમાં એકથી વધુ બાળક હોવાથી અભ્યાસ કરવામાં આવી રહ્યા છે વિઘ્નો.

RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
author img

By

Published : Aug 20, 2020, 7:32 PM IST

ભાવનગર: ભાવનગરની ખાનગી શાળાઓમાં એક વર્ગમાં 25 ટકા પ્રવેશ RTE વિદ્યાર્થીને આપવામાં આવે છે. ત્યારે હાલ ચાલતી મહામારીમાં RTE વિદ્યાર્થીને શિક્ષણ મળે તો છે પણ RTE વાલીના ઘરમાં એકથી વધુ બાળક હોવાથી તકલીફો ઉભી થઇ છે. જો કે RTE વિદ્યાર્થીની સહિત દરેક શિક્ષિકા અને વિદ્યાર્થીનીની પ્રાઇવેસી સુરક્ષિત રહી છે કોઈ પણ ફરિયાદ વગર ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે.

RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
ભાવનગરમાં લોકડાઉન અને બાદમાં અનલોકમાં શાળાઓએ ઓનલાઇન શિક્ષણનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે શાળાની શિક્ષિકાઓ અને શિક્ષકો સહિત યુવતીઓ અને શિક્ષિકાઓની સુરક્ષાના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. ભાવનગરમાં કેટલીક શાળાઓ લાઈવ એપ્લિકેશનથી કલાસ લઈ રહી છે, તો કોઈ સુરક્ષાને ધ્યાનમાં લઈ યુ ટ્યુબ વીડિયોથી અભ્યાસ કરાવી રહ્યા છે. પણ RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સુરક્ષા નહીં પણ અભ્યાસ કરવામાં આવી રહ્યા છે વિઘ્નો.
RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ

ભાવનગર શહેરમાં RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે પણ કોરોનાનું ગ્રહણ શિક્ષણને લાગ્યા બાદ પ્રશ્ન શિક્ષિકાઓ અને અભ્યાસ કરતી યુવતીઓ એટલે કે વિદ્યાર્થીનીઓની સુરક્ષાને પગલે ઉભા થયા હતા. જો કે ભાવનગરમાં કોઈ સુરક્ષાને પગલે કોઈ ફરિયાદ થઈ નથી ત્યારે ભાવનગરમાં ગણી ગાંઠી બે ત્રણ શાળાઓ RTE અને અન્ય વિદ્યાર્થીઓને ઓનલાઇન એપ્લિકેશનથી અભ્યાસ કરવી રહ્યા છે. પણ RTE ના વિદ્યાર્થીઓને સુરક્ષાને બદલે અભ્યાસ બગડવાનો ડર સતાવી રહ્યો છે. RTE ના બાળકો આર્થિક સંકડામણમાં પ્રવેશ RTE નીચે મળવે છે ત્યારે આવા પરિવારમાં બે કે ત્રણ બાળકો હોઈ તેને એક સમયે એક મોબાઈલમાં અભ્યાસ શક્ય નથી અને બીજા ફોન લેવાની ક્ષમતા નથી જેનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી.

RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
ખાનગી શાળાઓની શિક્ષિકા કે અભ્યાસ કરતી યુવતી કેમેરા સામે કશું કહેવા તૈયાર નથી પણ મૌખિક તેમનું કહેવું છે કે વાલીઓ સમજે છે અને કોઈ તકલીફ નથી આ મામલે શિક્ષણધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો તેમને જણાવ્યું હતું કે આવી ફરિયાદો આવી નથી અને શિક્ષણ સારી રીતે ચાલી રહ્યું છે. જો કે મોબાઈલ જેવી અગવડતા વિશે તેમને કશું કહ્યું ન હતું. પણ વાલીની પણ કાંઈક ફરજ બને છે તો વ્યવસ્થા કરવી વાલીનું કામ છે. જો કે ટીવી પર પણ કર્યક્રમ મારફત અભ્યાસ કરાવવામાં આવ્યો છે તેથી મોબાઈલ જેવી અગવાડતાનો પ્રશ્ન જુજ હશે.
RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
ભાવનાગરમાં RTE નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને પ્રાઇવેસી એટલે સુરક્ષાને લઈ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી ત્યારે ભાવનાગરમાં ઓનલાઇન શિક્ષણ સફળ છે તે કહેવું ખોટું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.