ETV Bharat / state

ચૂંટણી પહેલા ભાવનગરમાં AAPના નેતાની મુલાકાત પછી તંત્ર થયું હતું દોડતું, અત્યારે સરકારી શાળાઓની સ્થિતિ કેવી છે જૂઓ

author img

By

Published : Dec 23, 2022, 4:49 PM IST

ભાવનગરમાં ચૂંટણી પહેલા AAPના નેતા મનીષ સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia) સરકારી શાળાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું ને શાળાઓના સમારકામ માટે કરોડો રૂપિયા (Bhavnagar Government Schools Situation) ફાળવ્યા હતા. ત્યારે હવે અહીંની સરકારી શાળાઓની અત્યારે શું સ્થિતિ છે જોઈએ આ અહેવાલમાં.

ચૂંટણી પહેલા ભાવનગરમાં AAPના નેતાની મુલાકાત પછી તંત્ર થયું હતું દોડતું, અત્યારે સરકારી શાળાઓની સ્થિતિ કેવી છે જૂઓ
ચૂંટણી પહેલા ભાવનગરમાં AAPના નેતાની મુલાકાત પછી તંત્ર થયું હતું દોડતું, અત્યારે સરકારી શાળાઓની સ્થિતિ કેવી છે જૂઓ

AAPએ શિક્ષણ બાબતે કર્યા હતા પ્રહાર

ભાવનગર ચૂંટણી પહેલા રાજ્યની સરકારી શાળાઓ (Situation of Government Schools in Bhavnagar) ખૂબ જ ચર્ચામાં રહી હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia) તો સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી.

AAPના નેતાની મુલાકાત પછી તંત્ર સફાળું જાગ્યું હતું જોકે, ત્યારબાદ શાળાઓના સમારકામ (Repairing in Bhavnagar Government Schools ) માટે મહાનગરપાલિકાએ (Bhavnagar Municipal Corporation) કરોડો રૂપિયા ફાળવ્યા હતા. જોકે, હવે ચૂંટણી પત્યા પછી પણ શાળાઓ હજી પણ સમારકામની માગ કરી રહી છે. ત્યારે હવે શાળાઓની સ્થિતિ (Situation of Government Schools in Bhavnagar) શું છે. તેની પર કરીએ એક નજર.

AAPએ શિક્ષણ બાબતે કર્યા હતા પ્રહાર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia) ગુજરાતની શિક્ષણને પગલે પ્રહારની નીતિ અપનાવી હતી. શહેરમાં પણ દિલ્હીના શિક્ષણ પ્રધાને શાળાઓની મુલાકાત લેતા ભાવનગરની શાળાઓની ગ્રાન્ટ મરામતની ધડાધડ મંજૂર થઈ હતી.

મહાનગરપાલિકાના બિલ્ડીંગ સર્વ શિક્ષા અભિયાન હેઠળ

શહેરમાં સરકારી શાળાઓની સ્થિતિ શહેરમાં મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (nagar prathmik shikshan samiti bhavnagar ) 57 શાળાઓ છે. આ શાળાઓમાં મોટા ભાગે 24 જેટલી ભાડાના મકાનમાં ચાલે છે. મહાનગરપાલિકાની કેટલીક શાળાઓ રજવાડાં સમયની હોવાથી જર્જરિત હાલતમાં મૂકાઈ ગઈ છે. તો કેટલીક શાળાઓ 10 વર્ષ પહેલાંની હોવાથી મરામત માગી રહી છે. હાલમાં પણ જોવા મળે છે કે, કેટલીક શાળાઓમાં હજી મરામત (Situation of Government Schools in Bhavnagar) થઈ નથી અને વિદ્યાર્થીઓ ક્યાંક ખાબડખૂબડ અને ગાબડાવાળી શાળામાં અભ્યાસ (Bhavnagar Government Schools Situation ) કરી રહ્યા છે.

શાળાઓની સ્થિતિ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 57 શાળાઓ (nagar prathmik shikshan samiti bhavnagar) છે, જેમાં 55 ગુજરાતી અને 2 અંગ્રેજી માધ્યમની છે. દરેક શાળામાં કુલ 23,900 જેટલા બાળકો છે અને 48 જેટલા બિલ્ડીંગો છે. તેમાં સર્વ શિક્ષા અભિયાન (sarva shiksha abhiyan) હેઠળ કેટલીક શાળાઓ આવેલી છે. તો કેટલીક મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) દ્વારા મરામત (Repairing in Bhavnagar Government Schools ) ચાલુ છે. 47 નંબરમાં વધુ ખર્ચ હોવાથી સ્ટેન્ડની કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો અને મંજૂર થયું છે. જ્યારે શાળા નંબર 2 અને 62માં કામગીરી પૂર્ણ થઈ છે. ચૂંટણીના કારણે કેટલાકમાં કામો હતા, જે અઠવાડિયામાં શરૂ થઈ ગયા છે અને તેને સમય મર્યાદામાં પૂર્ણ થઈ જશે. કેટલીક શાળા સરકારના સીધા ડાયરેક્ટ ઈન્વોલ્વ હોવાથી તેમાં પણ કામ ચાલુ છે.

મહાનગરપાલિકાના બિલ્ડીંગ સર્વ શિક્ષા અભિયાન હેઠળ મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (nagar prathmik shikshan samiti bhavnagar) શાળાઓમાં કેટલીક શાળાઓ સર્વ શિક્ષા અભિયાન હેઠળ આવતી હોવાથી તેનું કામ સર્વ શિક્ષા અભિયાન (sarva shiksha abhiyan) કરી રહ્યું છે. જેમાં હાલ 2થી 4 શાળાઓ મરામતના કામ માટે બાકી છે. જ્યારે 5થી 6 જેટલી શાળાઓમાં મરામતનું (Repairing in Bhavnagar Government Schools) કાર્ય શરૂ થઈ ગયું છે.

મહાનગરપાલિકાએ કેટલી મરામત માટે કિંમત આપી મહાનગરપાલિકા હસ્તકની શાળાઓ પોતાના બિલ્ડિંગો છે. તેમાં મહાનગરપાલિકાએ (Bhavnagar Municipal Corporation) 25 કરોડ રૂપિયા જેવી રકમ પાસ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણ પ્રધાનના ચૂંટણી પહેલાના પ્રવાસ બાદ મહાનગરપાલિકા અચાનક જાગી અને શાળાની મરામતો માટે પૈસાની ફાળવણી કરી હતી. મહાનગરપાલિકા હસ્તકની હજી કેટલીક શાળાઓમાં મરામતની (Repairing in Bhavnagar Government Schools) ગ્રાન્ટ પાસ તો થઈ ગઈ છે, પરંતુ કામગીરી હાથ પર લેવામાં આવી નથી.

ટેન્ડર પ્રક્રિયા થઈ શહેરમાં અનેક વિવિધ શાળાઓ આવેલી છે, જે મહાનગરપાલિકા હેઠળની છે અને આ શાળામાં ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે. 42 લાખ રૂપિયાના કામ 8 શાળાઓમાં પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે 6 જેટલા કામમાં વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. તેમ જ 133 લાખ રૂપિયાના ખર્ચે તે કામ થવાનું છે. આ સિવાય ટેન્ડર પ્રક્રિયા પણ 102 લાખ રૂપિયાનું કામ કરી દેવામાં આવ્યું છે. એટલે ટૂંક સમયમાં આ કામો પૂર્ણ થશે.

કઈ શાળામાં મરામત અને કેટલા કરોડનું મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) શિક્ષણ સમિતિના (nagar prathmik shikshan samiti bhavnagar) બિલ્ડીંગ 50 ટકા સર્વ શિક્ષા અભિયાન (sarva shiksha abhiyan) અને મહાનગરપાલિકા પાસે 50 ટકા છે. ત્યારે મરામતમાં જોઈએ તો, સર્વ શિક્ષા અભિયાન નીચેની શાળામાં 6માં મરામત કામ હાથ પર લેવામાં આવ્યું છે. 6માંથી 5માં કામ ચાલુ છે, જે 1.50 કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે.

આ શાળામાં મનપાએ મંજૂર કર્યા કરોડો રૂપિયા જ્યારે 1 શાળામાં શાસ્ત્રીનગરની 15 ઓરડા બનાવવાની પ્રક્રિયા ટેન્ડરિંગમાં છે. મરામત ચાલુ છે તે શાળાઓ 58 વિઠ્ઠલવાડી, 49 નારી રોડ, 53 મહાદેવનગર, 69 લંબે હનુમાન,20 ડાયમંડ ચોક અને 65 બોરતળાવ છે. હવે મહાનગરપાલિકાએ 25 કરોડ મંજુર કર્યા છે તેમ 9 શાળામાંથી 6 શાળામાં કામ ચાલુ છે જે કામ 1.33 કરોડનું છે. જ્યારે 6 શાળા માટે 1.02 કરોડના કામ ટેન્ડર પ્રક્રિયામાં છે. આમ 9 શાળામાં 42 લાખના કામ થઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.