મળતી વિગત અનુસાર, ભાવનગર જિલ્લાના બિલા ગામે વાડીમાં કુવો ગાળતા સમયે કુવામાં ટોટાથી બ્લાસ્ટ કરતા કુવામાં રહેલ બે વ્યકિતના મોત થયાં હતા .બન્ને મૃતદેહને જેસરના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા.
ભાવનગરના બિલા ગામે કૂવો ગાળતા થયો બ્લાસ્ટ, 2 ના મોત - guajrat
ભાવનગરઃ જિલ્લાના બિલા ગામે કુવો ગાળતા સમયે કુવામાં ટોટા ફોડવામાં આવતા કુવામાં રહેલ બે વ્યકિતનાં ઘટના સ્થળે મોત થયા છે. ત્યારબાદ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે.

bvn
મળતી વિગત અનુસાર, ભાવનગર જિલ્લાના બિલા ગામે વાડીમાં કુવો ગાળતા સમયે કુવામાં ટોટાથી બ્લાસ્ટ કરતા કુવામાં રહેલ બે વ્યકિતના મોત થયાં હતા .બન્ને મૃતદેહને જેસરના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા.
ભાવનગરના બિલા ગામે કૂવો ગાળતા થયો બ્લાસ્ટ, 2 ના મોત
ભાવનગરના બિલા ગામે કૂવો ગાળતા થયો બ્લાસ્ટ, 2 ના મોત
R_GJ_BVN_0906_01_BLAST MOT_BHAUMIK
ભાવનગર ના જેસરના બીલ્લા ગામે કૂવામાં બ્લાસ્ટ
બ્લાસ્ટ થતા બેના થયા મોત
વાડીમાં કૂવો ગાળતા સમયની ઘટના
બંનેના મૃતદેહને જેસર ખસેડાયા
ટોટા ફોડીને કૂવો ગાળવામાં આવતો હોય છે
બન્ને ને જેસર સરકારી હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડવામાં આવ્યા