ETV Bharat / state

ભારત કે ગુજરાતમાંથી ગેરકાયદેસર વિદેશ જતા લોકો, NRI મહિલા સાથે ખાસ વાતચીત - Investigation of agents taking abroad illegally

ભાવનગર નહિ પણ સમગ્ર ભારતમાંથી પૈસા કમાવા માટે વિદેશ જવાની હોડ લાગતી હોય છે. ગેરકાયદેસર જનારા તેમજ(People going abroad illegally from India) વિદેશમાં ગેરકાયદેસર કાયમી વસવાટ કરનારાઓની સ્થિતિ અને કેવી રીતે ત્યાં જવાતું હોઈ છે. તેના પર પ્રકાશ પાડવા ETV Bharat એ એક NRI મહિલા સાથે ખાસ વાતચીત કરી હતી.

People going abroad illegally from India: ભારત કે ગુજરાતમાંથી ગેરકાયદેસર વિદેશ જતા લોકો, NRI મહિલા સાથે ખાસ વાતચીત

author img

By

Published : Jan 29, 2022, 7:35 PM IST

ભાવનગર: ગુજરાત કે ભારતમાંથી વિદેશ જતા લોકો ગેરકાયદેસર(People going abroad illegally from India) પૈસા કમાવાની હોડમાં જતા રહે છે. વિદેશ ગયા બાદ વિદેશની સરકાર પણ ગેરકાયદેસર લોકોની ઓળખ કે શોધખોળ કરી શકતી નથી. ભાવનગરના NRI મહિલા જ્યોતિકાબહેન વર્ષોથી અમેરિકા સ્થિત છે અને તેમનો પુત્ર કેનેડામાં સ્થિત છે ત્યારે જ્યોતિકાબેન સામે આવેલા કિસ્સાઓ વિશે જણાવ્યું હતું કે વિદેશ ગેરકાયદેસર કેવી રીતે આવે છે અને વસવાટ પણ ગેરકાયદેસર કેવી રીતે કરે છે.

NRI મહિલા સાથે વાતચીત

પૈસા કમાવા માટે વિદેશ જવાની હોડ

ભાવનગર નહિ પણ સમગ્ર ભારતમાંથી પૈસા કમાવા માટે વિદેશ જવાની હોડ (Betting to go abroad to earn money)લાગતી હોય છે. ગેરકાયદેસર જનારા તેમજ વિદેશમાં ગેરકાયદેસર કાયમી વસવાટ કરનારાઓની સ્થિતિ અને કેવી રીતે ત્યાં જવાતું હોઈ છે તેના પર પ્રકાશ પાડવા ETV Bharat એ એક NRI મહિલા સાથે ખાસ વાતચીત કરી હતી.

વિદેશ કેવી રીતે ગેરકાયદેસર જવાનું કે ત્યાં વસવાટ કરવામાં આવે

વિદેશમાં જવા વાળા ખાસ કરીને પૈસા કમાવાની હોડમાં જાય છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને મહેસાણા તરફથી વધુ લોકો આવતા હોય છે. એજન્ટો લાખો રૂપિયા લઈને વિદેશ લોકોને પોહચાડે છે. 25 લાખથી લઈને 1 કરોડ સુધી કિંમત એજન્ટો વસુલાત હોવાનું એક NRI મહિલાએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Gujarati Death at Canada Border : ડીંગુચાના રહેવાસીઓ માહિતી ન આપતાં હોવાનું જણાવતાં IPS અનિલ પ્રથમ

વિદેશમાં કેવી પદ્ધતિથી પ્રવેશ અને કેમ નથી પકડાતા ગેરકાયદેસર લોકો વિદેશમાં

ભવનગર કે ભારતમાંથી વિદેશ જવાવાળા જેમકે અમેરિકામાં પ્રવેશ માટે કેનેડા બોર્ડર કે જંગલના રસ્તે વિદેશમાં પ્રવેશ આપવામાં આવે છે. આ કામ એજન્ટો દ્વારા જ થતું હોય છે. વિદેશમાં ગેરકાયદેસર પ્રવેશ્યા બાદ રોકડ મળી રહે રોજનું તેવું કામ લોકો કરે છે. જેથી તેઓને ત્યાંજ સરકારે શોધવા મુશ્કેલ બને છે.ભારતમાંથી ખાસ કરીને પંજાબ હરિયાણા રાજ્યમાંથી અમેરિકા કેનેડા તરફ લોકો આવે છે. વિદ્યાર્થીઓ ખાસ કરીને ગેરકાયદેસર નથી આવતા પણ તેમને ત્યાં સંઘર્ષ ખૂબ કરવો પડે છે તેમ અમેરિકા સ્થિત NRI જ્યોતિકાબેન જોશીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Harsh Sanghvi on Illigal Foreign Tour: ગેરકાયદેસર વિદેશ લઈ જતા એજન્ટો સામે થશે કાર્યવાહી, ગૃહ રાજ્યપ્રધાને આપ્યો આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.