ETV Bharat / state

ભાવનગરની યુનિવર્સીટીમાં 50%થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા હોબાળો

ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ તાજેતરમાં બી.કોમ સેમેસ્ટર 2ના પરિણામ જાહેર કર્યુ હતુ. જેમાં ચોક્કસ વિષયોમાં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ સામે 50 %થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થી સાથે થયેલા અન્યાયને લઈ ABVP દ્વારા કુલપતિને રજૂઆત કરી હતી.

યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિણામમાં 50 $થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા હોબાળો
author img

By

Published : Jul 9, 2019, 3:01 AM IST

યુનીવર્સીટી વિધાર્થી પરિષદ તથા વિધાર્થીઓની માંગ સામે ઝુકી હતી. યુનિવર્સિટીએ પોતાની ભૂલ સ્વીકારી નાપાસ થયેલા વિદ્યાર્થીઓના પેપરની પુનમ મૂલ્યાંકનની કામગીરી કરવાની માંગ સ્વીકારી હતી. આ સાથે જ વિદ્યાર્થી સંગઠનની રજૂઆતને સફળતા મળી હતી

જેમાં રેન્ડમલી નહીં પરતું બધી જ કોલેજ પર પરિપત્ર કરી વિધાર્થીઓના કોલેજ પરથી નામ મેળવી તેમનું પારદર્શક છબી ધરાવતા અને વિધાર્થીહિત ઈચ્છુક વિષય નિષ્ણાત પ્રાધ્યાપકોની કમિટી દ્વારા દિવસ ૭માં પેપર તપાસ કરવામાં આવે. પરિષદની અને વિધાર્થીઓની માંગને યુનિ.તંત્રને સ્વીકારવી હતી. બી.કોમ સેમ.૨ના પરિણામો યુનીવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 4521 વિધાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી. જેમાંથી 2203 વિધાર્થીઓ અંદાજે ૫૦% વિધાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે.

જેમાં વિધાર્થીઓને ચોક્કસ વિષયમાં જેમ કે બીઝનેસ ઇકોનોમિક્સ, બીઝનેસ કોમ્યુનીકેશન, એકાઉન્ટાન્સી, બીઝનેસ મેથેમેટિક્સ જેવા મહત્વના વિષયોમાં વિધાર્થીઓને નાપાસ છે.

Intro:મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ બીકોમ સેમેસ્ટર 2 ના પરિણામ માં ચોક્કસ વિષયોમાં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ સામે 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને આ મુદ્દે વિધાર્થીઓ સાથે થયેલા અન્યાય બાબતે વિધાર્થીઓને સાથે રાખી વિદ્યાર્થી સંગઠન એ બી વી પી દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી એ પોતાની ભૂલ સ્વીકારી નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ના પેપરની પુનમ મૂલ્યાંકનની કામગીરી કરવા ની માંગ સ્વીકારી હતી આ સાથે જ વિદ્યાર્થી સંગઠનની રજૂઆત ને સફળતા મળી હતી

યુનીવર્સીટી વિધાર્થી પરિષદ તથા વિધાર્થીઓની માંગ સામે ઝુકી હતી. જેમાં રેન્ડમલી નહીં પરતું બધી જ કોલેજ પર પરિપત્ર કરી વિધાર્થીઓના કોલેજ પરથી નામ મેળવી તેમનું પારદર્શક છબી ધરાવતા અને વિધાર્થીહિત ઈચ્છુક વિષય નિષ્ણાત પ્રાધ્યાપકોની કમિટી દ્વારા દિવસ ૭માં પેપર તપાસી નિર્ણય કરવા પરિષદની અને વિધાર્થીઓની માંગને યુનિ.તંત્રને સ્વીકારવી પડી હતી.ઉલ્લેખનિય છે કે બી.કોમ સેમ.૨ ના પરિણામો યુનીવર્સીટી દ્વારા હાલમાં જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ ૪૫૨૧ વિધાર્થીઓએ પરીક્ષાઓ આપેલ હતી. જેમાંથી ૨૨૦૩ વિધાર્થીઓ એટલેકે ૫૦% જેટલા વિધાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે.

જેમાં વિધાર્થીઓને ચોક્કસ વિષયમાં જેમ કે બીઝનેસ ઇકોનોમિક્સ, બીઝનેસ કોમ્યુનીકેશન, એકાઉન્ટાન્સી, બીઝનેસ મેથેમેટિક્સ જેવા મહત્વના વિષયોમાં તો વિધાર્થીઓને નાપાસ કરેલ જ છે અને ઘણા વિષયોમાં વિધાર્થીઓ દ્વારા ખુબ સારું વિષયાર્થ લખવા છતાં તેમને નાપાસ કરવાની રાવ વિધાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદને મલી હતી.

Body:જે વિધાર્થીઓએ ૧૨ ધોરણમાં તથા સેમ.૧માં પણ ખુબ સારું પરિણામ મેળવેલ છે તેવા વિધાર્થીઓ પણ નાપાસ થયેલ છે અથવા ઓછા માર્ક સાથે પાસ કરવામાં આવ્યા છે. યુનીવર્સીટી દ્વારા પેહલા પણ બી.કોમ સેમ.૧, બી.એસ.સી વાર્ષિક પદ્ધતિ, બી.સી.એ સેમ.૬ જેવા પરિણામોમાં તો ભૂલ નજીકના જ સમયમાં કરવામાં આવી હતી જે જગજાહેર છે.
Conclusion:યુનીવર્સીટી દ્વારા પેપર ચકાસણી અને માર્કિંગ આપવાની પ્રક્રિયા દરમિયાન કોઈને કોઈ જગ્યા પર ભૂલ થઈ છે એવું લાગી રહ્યું છે યુનીવર્સીટી દ્વારા કમિટી બનાવી રેન્ડમલી વિધાર્થીઓના નંબર કાઢી તેનું કમિટી દ્વારા મુલ્યાંકન કરવાની બાબત એ જે તે મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન છે તેમ વિધાર્થી પરિષદને જણાય છે અને વિધાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી કે તાત્કાલિક કોમર્સ કોલેજો પર પરિપત્ર કરી અન્યાય પામેલા વિધાર્થીઓના લીસ્ટ મંગાવી તેમના પ્રથમ પ્રાધાન્યમાં પેપર પારદર્શક છબી ધરાવતા અને વિષય નિષ્ણાત કમિટી મેમ્બરો જ લઇ અને કોઈ પણ યુનીવર્સીટીના સતાધીશોના પ્રભાવ વગર વાસ્તવમાં વિધાર્થીહિત ધ્યાન પર રાખી દિવસ ૭માં નિર્ણય આપવાની માંગ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.