ETV Bharat / state

ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે લોકમેળાનો કરાયો પ્રારંભ

ભાવનગરઃ ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે પ્રેરિત જન્માષ્ટમી લોકમેળાનો ભવ્ય પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેંન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. મેળાના લોકાર્પણ બાદ અહીં મોટા સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

Bhavnagar
author img

By

Published : Aug 24, 2019, 11:18 AM IST

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે જન્માષ્ટમી લોકમેળાનો ભવ્ય શુભારંભ થયો હતો. રાજ્યપ્રધાન વિભાવરીબેન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું. જવાહર મેદાન ખાતે પરંપરાગત રીતે યોજાતા આ મેળામાં ભાવનગરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મેળામાં ખાસ કરીને જુદી જુદી પ્રકારની રાઈડો, ખાણીપીણીના સ્ટોલ અને સેલ્ફી ઝોન સહીતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ભાવનગરના લોકો માટે ખાસ આયોજિત મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ મળતા નજરે પડ્યા હતાં.

ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે લોકમેળાનો કરાયો પ્રારંભ

રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે પ્રેરિત લોકમેળાનું ખાસ હેતુ શહેરના ગરીબ બાળકોને જેવા કે સરકારી શાળા કે આંગણવાડીમાં જતા હોય તેવા અને ગરીબ બાળકોને કે જે ક્યારેય કોઈ રાઈડ ચગડોળની મઝા ન લીધી હોય તેવા ૪૦ હજાર બાળકોને વિનામૂલ્યે રાઈડમાં બેસવા પાસ વિતરણ કરાયા છે. તેમજ મહિલા વિકાસ મંડળની બહેનોને પગભર થવા માટે ટોકન દરથી સ્ટોલની પણ ફાળવણી કરવામાં આવી છે. આ મેળામાં પ્રારંભથી ત્રણ દિવસ સુધી રોજ નામી કલાકારો લોકોને ગીત સંગીતનો પણ આનંદ કરાવા ઉપસ્થિત રહેવાના છે. આજે પ્રથમ દિવસે ગુજરાતી લોકગાયક ગીતા રબારી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને પોતાના લોકગીત અને ભજનોથી લોકોના મન મોહી લીધા હતા. ગીતા રબારી ભાવનગરમાં પ્રથમવાર આવ્યા હોવાનું જણાવ્યું હતું અને ભાવનગરની કલાપ્રિય જનતા લોકોએ ખુબ જ આવકાર આપ્યો છે. તેવુ પણ જણાવ્યું હતું.

ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આયોજિત લોકમેળાના પ્રથમ દિવસેથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની મઝા ઉઠાવતા નજરે ચડ્યા હતા. તેમજ લોકો ગીત-સંગીતના પ્રોગ્રામમાં સંગીતના તળે ઝૂમી ઉઠ્યા હતા. મેળાના શુભારંભ પ્રસંગે ભાવનગર જીલ્લા કલેકટર હર્ષદ પટેલ, મેયર મનહરભાઈ મોરી, સાંસદ ભારતીબેન શિયાળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ સનતભાઈ મોદી સહીત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:એપૃવલ : એસઇમેન્ટ માં કોલ કરી ને એપૃવલ નું પૂછ્યું ડેસ્ક માં જણાવેલ સ્ટોરી મોકલી આપો અમે સર પૂછી લેશું

સ્ટોરી : મેનેજ કરેલ છે સર

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે પ્રેરિત જન્માષ્ટમી લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો. ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન કરી મેળાને ખુલ્લો મુકાયો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મેળાના પ્રારંભ સાથે જ ભાવેણાવાસીઓ મેળામાં ઉમટી પડ્યા હતા.

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે જન્માષ્ટમી લોકમેળાનો ભવ્ય શુભારંભ થયો હતો. રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે પ્રેરીત લોકમેળાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. જવાહર મેદાન ખાતે પરંપરાગત રીતે યોજાતા આ મેળામાં ભાવેણાના લોકો મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા. મેળામાં ખાસ કરીને જુદીજુદી પ્રકારની રાઈડો, ખાણીપીણીના સ્ટોલ અને બાળકો મહિલાઓને ખરીદી કરી શકે તે માટે અનેક સ્ટોલ સેલ્ફી ઝોન સહીતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ભાવનગરના લોકો માટે ખાસ આયોજિત મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ મળતા નજરે પડ્યા હતા.Body:મંત્રી વિભાવરીબેન દવે પ્રેરિત લોકમેળાનું ખાસ હેતુ શહેરના ગરીબ બાળકોને જેવાકે સરકારી શાળા કે આંગણવાડીમાં જતા હોય તેવા અને ગરીબ બાળકોને કે જે ક્યારેય કોઈ રાઈડ ચગડોળની મઝા ન લીધી હોય તેવા ૪૦ હજાર બાળકોને વિનામૂલ્યે રાઈડમાં બેસવા પાસ વિતરણ કરાયા છે. તેમજ મહિલા વિકાસ મંડળની બહેનોને પગભર થવા માટે ટોકન દર થી સ્ટોલની પણ ફાળવણી કરવામાં આવી છે. આ મેળામાં પ્રારંભ થી ત્રણ દિવસ સુધી રોજ નામી કલાકારો લોકોને ગીત સંગીતનો પણ આનંદ કરાવા ઉપસ્થિત રહેવાના છે. આજે પ્રથમ દિવસે ગુજરાતી લોકગાયક ગીતા રબારી ખાસ ઉપસ્થિત રહી હતી . અને પોતાના લોકગીત અને ભજનો થી લોકોને ઝુમાંવ્યા હતા. ગીતા રબારી ભાવનગરમાં પ્રથમવાર આવ્યા હોવાનું જણાવ્યું હતું. અને ભાવનગરની કલાપ્રિય જનતા લોકોએ ખુબ જ આવકાર આપ્યો છે જેમ જણાવ્યું હતું.

જન્માષ્ટમીની રજાઓ દરમિયાન ભાવનગરમાં અયોજીત લોકમેળામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા લોકમેળાને ખુલ્લો મુકાયો હતો. ત્યાએ જીતુભાઈ વાઘાણીએ લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા આપતા કહ્યું હતું કે મંત્રી દ્વારા ખુબ સરસ આયોજન કરાયું છે તેનો તેમને આનદ છે અને ભાવનગરની જનતાને આ મેળાનો ખુબ આનંદ લેવા અને શાંતિ તહેવારોની મોઝ માનવા આમંત્રણ આપ્યું હતું. ભાવનગરની કલાપ્રિય જનતાને પોતાના અંગને ભાવનગરમાં થતા આવા આયોજનને સફળ બનવવા લોકોએ પણ સાથ સહકાર આપવો જોઈએ તેમ જણાવ્યું હતું. સાથે જ ભાવનગર જીલ્લાના પાલીતાણાના વાતની રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ આ લોકમેળાને લોકોને માટે સારી સુવિધા સાથે ભાવનગરના લોકો પોતાના તહેવારને માણી શકે તેવા હેતુ સાથે જે કરાયો છે તે ખુબ જ સારી વાત છે તેમ કહેતા લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પણ પાઠવી હતી.Conclusion:રાજ્ય મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા આયોજિત લોકમેળામાં મંત્રી વિભાવરીબેન દવે સહીત ભાવનગર શહેર ભાજપ સંગઠન અને મહાનગર પાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. ત્યારે આ પ્રસંગે મંત્રી દવે દ્વારા જણાવ્યું હતું કે ભાવેણાના લોકોને પોતાના જ સિટીમાં મેળાનો આનદ ઉઠાવી શકે અને લોકોને રજાઓમાં મેળો કરવા દુરદુર સુધી બહારગામ જવું ન પડે તેવા હેતુ થી આ આયોજન કરાયું છે. જેમાં ભાવનગર મહાનગર પાલિકા, પોલીસ તંત્ર, ૧૦૮ ડોક્ટર અને ફાયર, પીજીવીસીએલ સહિતનાઓનો સારો સહકાર છે અને તેઓની ટીમ સતત સાથ સહકાર આપી રહી છે જેના લેધે આવું સરસ આયોજન થઇ શક્યું છે. ત્યારે આવા સરસ આયોજનમાં કોઈ વિક્ષેપ ન આવે તેનું લોકો ખાસ ધ્યાન રાખે અને જન્માષ્ટમી લોકમેળાનો ખુબ આનંદ મને તેમ જણાવ્યું હતું. ત્યારે આ મેલા વેશે ભાવનગરના લોકોને પૂછતા ભાવનગર શહેર જીલ્લામાં માંથી મેળામાં આવેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓને મેળામાં આવી ને ખુબજ આનદ થયો લોકો પોતાના બાળકો સાથે રાજાના સમયમાં ત્રણ દિવસ મેળાની મઝા માણશે મેળામાં જે સ્ટોલ અને રાઈડો તેમજ રાત્રીના થનાર ગીત સંગીતના આયોજન પણ ખુબ સારા હોવાનું જણાવ્યું હતું.

ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આયોજિત લોકમેળાના પ્રથમ દિવસે થી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની મઝા ઉઠાવતા નજરે ચડ્યા હતા તેમજ લોકો ગીત સંગીતના પ્રોગ્રામમાં સંગીતના તળે ઝૂમી ઉઠ્યા હતા. મેળાના શુભારંભ પ્રસંગે ભાવનગર જીલ્લા કલેકટર હર્ષદ પટેલ, મેયર મનહરભાઈ મોરી, સાંસદ ભારતીબેન શિયાળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ સનતભાઈ મોદિ સહીત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.......

બાઈટ : ગીતા રબારી (લોકગાયક)
બાઈટ : વિભાવરીબેન દવે (રાજ્ય મંત્રી)
બાઈટ : જીતુભાઈ વાઘાણી (ભાજપ પ્રદેશ અધ્યક્ષ)
બાઈટ : મનસુખભાઈ માંડવીયા (કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.