ETV Bharat / state

ભાવનગરમાં કોરોના પોઝીટીવ મહિલાએ આપ્યો બાળકને જન્મ, બાળકનો રિપોર્ટ નેગેટીવ

ભાવનગરની સર ટી હોસ્પિટલને બે પડકારો કોરોના મહામારીમાં સામે આવ્યા હતા. પહેલા બોટાદ અને હવે ભાવનગરની આવેલી ગર્ભવતી પોઝીટીવ મહિલાને સફળ ડિલિવરી કરાવીને બાળકને કોરોના મહામારીમાં જન્મ અપાવ્યો છે. જેમાં બાળકનો રિપોર્ટ નેગટિવ આવતા તેના પરિવાર અને તબીબમાં ખુશી છવાઇ હતી.

etv bharat
ભાવનગર: કોરોના પોઝિટિવ મહિલાએ આપ્યો બાળકને જન્મ, બાળકનો રિપોર્ટ નેગેટીવ
author img

By

Published : May 13, 2020, 6:27 PM IST

ભાવનગર: મંગળવારે આવેલી મહિલા ગર્ભવતી હતી અને તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મોડી રાત્રે મહિલાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલના તંત્ર દ્વારા ઓપરેશન કરીને બાળકનો સુરક્ષિત જન્મ કરાવ્યો હતો.

etv bharat
ભાવનગર: કોરોના પોઝિટિવ મહિલાએ આપ્યો બાળકને જન્મ, બાળકનો રિપોર્ટ નેગેટીવ

જેમાં 3 કિલો 600 ગ્રામના બાળકના જન્મ બાદ તબીબને સૌ કોઈએ ધન્યવાદ આપ્યો હતો. બોટાદની મહિલા બાદ ફરી હવે ભાવનગરની મહિલાની સુરક્ષિત ડિલિવરી કરવામાં તબીબ સફળ થયા છે. જેમાં બાળકનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબ અને તેના પરિવારમાં આનંદનો માહોલ છવાયો હતો.

સર ટી હોસ્પિટલમાં કોરોનાના કેસ 99 પર પહોંચ્યા છે. ત્યારે કોરોનાથી સ્વસ્થ થવાની ટકાવારી પણ 50 ટકાએ પહોંચી છે. નવી ગાઈડલાઈન મુજબ પોઝીટીવ દર્દીઓની સંખ્યા હવે 48 રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.