ETV Bharat / state

ઉદ્યોગપતિ પર હુમલાની ઘટનામાં દાનસંગ મોરીના પત્નીએ જૌહરની ચીમકી ઉચ્ચારી

ભાવનગરઃ અલંગના ઉદ્યોગપતિ પર થોડા દિવસ પહેલા કાર ઓવરટેક જેવી સામાન્ય બાબત પર હુમલો કરી અને માર મારવાની ઘટના બની હતી. જેમા લૂંટ સહિતના ગુનાઓની ફરિયાદ બાદ પોલીસતંત્ર દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેને લઇ વારંવાર પોલીસ દાનસંગ મોરીના ઘરે જતા હોવાથી દાનસંગ મોરીની પત્ની વિમલબા મોરીએ જૌહરની ચીમકી ઉચ્ચારી છે.

હુમલા
author img

By

Published : Nov 17, 2019, 10:08 PM IST

ભાવનગરમાં અલંગના ઉદ્યોગપતિઓ પર હુમલાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. તંત્ર પણ આ ઘટનાને ભારે ગંભીરતાથી લઇ કડક કામગીરી હાથ ધરી રહ્યું છે. ઉદ્યોગપતિ પર હુમલા બાદ દાનસંગ મોરી સહિત 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. જેમાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજુ 9 લોકો બાકી છે. જ્યારે આ કેસને લઈ પોલીસ વારંવાર તપાસ માટે દાનસંગ મોરીના ઘરે જતી હોવાથી દાનસંગની પત્ની વિમલબા મોરી દ્વારા પ્રેસ બોલાવામાં આવી હતી. આ ઘટનાને રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ હેરાનગતિ બંધ નહિ કરવામાં આવે અને કરેલા કેસો પરત નહિ ખેંચવામાં આવે તો સરકારને જૌહરની ચીમકી ઉચ્ચારી છે.

Intro:એપૃવલ : ધવલ સર
ફોર્મેટ : એવીબીબી

થોડા દિવસો પહેલા અલંગના ઉદ્યોગપતિ પર કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં ઉદ્યોગપતિઓ પર હુમલો કરી અને માર મારવાની ઘટનામાં નોંધાયેલી લૂંટ સહિતના ગુનાઓ ની ફરિયાદ બાદ પોલીસતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.જેને લઈ વારંવાર પોલીસ દાનસંગ મોરી ના ઘરે તપાસ માં જતી હોય ત્યારે આજે દાનસંગ મોરી ના પત્ની વિમલબા મોરી દ્વારા પ્રેસ બોલાવી આ ઘટના ના રાજકીય કિન્નખોરી રાખવા માં આવી રહી હોવાનું જણવ્યું હતું તેમજ જો હેરાનગતિ બંધ નહિ કરવામાં આવે અને કરેલા કેસો પરત નહિ ખેંચાય તો સરકાર ને જૌહર ની ચીમકી ઉચ્ચારી છે.Body:અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ પર હુમલા બાદ દાનસંગ મોરી સહિત 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે.જેમાં બે વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજુ 9 લોકો બાકી છે.Conclusion:બાઈટ : વિમલબા મોરી ( દાનસિંગભાઈ ના પત્ની )
બાઈટ : ઘનશ્યામભાઈ મોરી (રાજપૂત સમાજ આગેવાન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.