ETV Bharat / state

ભાવનગરના તળાજાના પાચપીપળા નજીક કારે પલ્ટી માતા 1નું મોત

ભાવનગર જિલ્લાના તળાજા રોડ પાંચ પીપળા નજીક વહેલી સવારે મહુવા કોર્ટમાં બેલીફ તરીકે નોકરી કરતા અમિત મારુ પોતાની કાર લઈને કામ પર જઈ રહ્યા હતા. કારે પલટી મારતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.

એકસ્માતમાં મોત
એકસ્માતમાં મોત
author img

By

Published : Jan 13, 2021, 2:22 PM IST

તળાજાના પાંચપીપળા નજીક કારે પલ્ટી મારતા 1નું મોત

અમિત મારુ જે બેલીફ તરીકે મહુવા કોર્ટમાં નોકરી કરતા હતા

અન્ય ને ઇજા થતાં સારવાર માટે 108 મારફતે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભાવનગર :તળાજા રોડ પર પાંચપીપળા નજીક વહેલી સવારે કાર ચાલકને રસ્તા પર બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કારે પલટી મારતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતુ. સમગ્ર બનાવના પગલે પોલીસે મૃતકદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

કારે પલટી મારી જતા ચાલકનું મોત

ભાવનગર જિલ્લાના તળાજા રોડ પાંચ પીપળા નજીક વહેલી સવારે મહુવા કોર્ટમાં બેલીફ તરીકે નોકરી કરતા અમિત મારુ પોતાની કાર લઈને કામ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક બાઈક સવાર વચ્ચે આવતા બાઈક ચાલકને બચાવવા જતા કાર પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી હતી. કાર પલટી મારી હતી. સમગ્ર ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.કારમાં બેઠેલ કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા ચાલકને ને બહાર કાઢી સારવાર અર્થે 108 ને જાણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.