ETV Bharat / state

જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપ સદસ્યતા સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ - jitu vadhani

ભાવનગરઃ શહેરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરદારનગર ઓડીટોરીયમ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જીતુભાઈ વાઘાણી સહિતના સ્થાનિક નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

bhavnagar
author img

By

Published : Jul 7, 2019, 6:45 AM IST

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રાજુભાઈ રાણાએ પણ હાજરી આપી હતી. તો સંગઠન મજબુત બનાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે હાંકલ કરી હતી. સાથે જ વડાપ્રધાનના ભાષણ બાદ જીતુ વાઘાણીએ મોબાઈલમાં મિસ્ડકોલ કરીને સદસ્યતા નોંધવાનો પ્રારંભ કર્યો હતો.

જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપ સદસ્યતા સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ

આ તકે હાજર દરેક કાર્યકરોએ મોબાઈલમાં મિસ્ડકોલ કરીને સદસ્યતા નોંધાવી હતી. જીતુ વાઘાણીએ સદસ્યતા અભિયાન-2માં આ કાર્યકરોની સંખ્યા ડબલ કરવા લક્ષ્યાંક રાખ્યો છે. ગત વર્ષે 20 ટકા નવા સદસ્ય બનાવ્યા હતા. ત્યારે આ અભિયાન-2 અંતર્ગત 50 ટકા સદસ્યતા કરવા પ્રદેશ પ્રમુખે હાંકલ કરી હતી.

Intro:ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ૨ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો શહેરના સરદારનગર ઓડીટોરીયમ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો જીતુભાઈ વાઘાણી સહીતના સ્થાનિક નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ સાંસદ રાજુભાઈ રાણાએ પણ હજારી આપી હતી. સંગઠન મજબુત કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે હાકલ કરી હતી તો પીએમના ભાષણ બાદ જીતુભાઈ વાઘાણીએ મોબાઈલમાં મિસ કોલ કરીને સદસ્યતા નોંધવાનો પ્રારંભ કર્યો હતો હાજર દરેક કાર્યકરોએ મોબાઈલમાં મિસ કોલ કરીને સદસ્યતા નોંધાવી હતી તો જીતુભાઈ વાઘાણીએ સદસ્યતા અભિયાન ૨ માં કાર્યકરોની સંખ્યા ડબલ કરવા લક્ષ્યાંક રાખ્યો છે ગત વર્ષે ૨૦ ટકા નવા સદસ્ય બનાવ્યા હતા ત્યારે આ અભિયાન-૨ અંતર્ગત ૫૦ ટકા સદસ્યતા કરવા પ્રદેશ પ્રમુખે હાકલ કરી છે.Body:બાઈટ જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ ભાજપConclusion:બાઈટ જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ ભાજપ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.