ETV Bharat / state

57 શાળામાં અચાનક શાસનાધિકારીની તપાસનો ધમધમાટ, શિક્ષણ, સગવડો સાથે શું શું તપાસે છે જાણો

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik Shikshan Samiti )ના શાસનાધિકારીએ અચાનક શાળાઓમાં તપાસણી (Bhavnagar Corporation Schools Checking ) શરૂ કરી છે. શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણ અને બાળકોને મળેલ શિક્ષણની તપાસણી (Educational and resource provision inspection )શરૂ કરી છે. શાસનાધિકારી સવારમાં ઉઠીને કઈ શાળામાં જશે તેની માહિતી ન હોવાથી શિક્ષકોમાં ફફડાટ છે.

57 શાળામાં અચાનક શાસનાધિકારીની તપાસનો ધમધમાટ, શિક્ષણ, સગવડો સાથે શું શું તપાસે છે જાણો
57 શાળામાં અચાનક શાસનાધિકારીની તપાસનો ધમધમાટ, શિક્ષણ, સગવડો સાથે શું શું તપાસે છે જાણો
author img

By

Published : Jan 4, 2023, 4:10 PM IST

શાસનાધિકારી સવારમાં ઉઠીને કઈ શાળામાં જશે તેની માહિતી ન હોવાથી શિક્ષકોમાં ફફડાટ

ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik Shikshan Samiti )ની શાળાઓમાં હાલમાં આવેલા નવા શાસનાધિકારીએ એક નવો અભિગમ અપનાવ્યો છે. શાળામાં સરપ્રાઈઝ ચેકિંગ (Bhavnagar Corporation Schools Checking ) શરૂ કર્યું છે. શાળાઓની અચાનક મુલાકાત લેવા પાછળનો મુખ્ય હેતુ જાણો.

આ પણ વાંચો પ્રવાસી શિક્ષકોના પગારના ઠાગાઠૈયા, 1લી તારીખે પણ એમના ખિસ્સાખાલી

અચાનક સવારમાં કહ્યા વગર શાળામાં પહોંચતા શાસનાધિકારી ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik Shikshan Samiti )ના શાસનાધિકારી મુંજાલ બદમલિયાએ શાળાઓમાં રહેલી વાસ્તવિકતા (Educational and resource provision inspection ) અને અને હાલની પરિસ્થિતિ તેમજ શાળાનું આયોજન અને બાળકોને મળતું શિક્ષણ કેવું છે તે ચકાસવા માટે સરપ્રાઈઝ ચેકિંગ (Bhavnagar Corporation Schools Checking ) કરી રહ્યા છે. સવારે 9 કલાકના ટકોરે કોઈપણ સ્કૂલમાં પૂર્વ આયોજિત પોતે નક્કી કરેલી શાળાએ પહોંચે છે. સમગ્ર શાળાનો તાગ મેળવે છે અને શિક્ષણ કાર્ય,ભૌતિક સ્થિતિ અને સુવિધા વગેરે જાણકારી મેળવે છે.

આ પણ વાંચો પાટણમાં નાળાના પાણીને કારણે શિક્ષણ અદ્ધરતાલ, એડમિશન પર લટકતી તલવાર

શાળામાં પહોંચીને તપાસ અને શિક્ષકમાં ફફડાટ ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik Shikshan Samiti )ના શાસનાધિકારી પ્રથમ એવા હશે જે દરેક શાળાઓમાં જઈને શાળાની સ્થિતિ (Educational and resource provision inspection ) વિશે વાકેફ થઈ રહ્યા છે. જેમ કે હવે સરકારની સ્કૂલ ઓફ એક્સલેન્ટ અને એની NEP 2022 જેવી યોજનાઓ આવી રહી છે ત્યારે શાળાઓના એફએમ રિપોર્ટ તેમજ હાજરી પત્રક, બાળકોનું વાંચન ગણન લેખન અને શિક્ષકો દ્વારા આપવામાં આવતી તાલીમથી વાકેફ થાય છે. બાળકોને શાસનાધિકારી જાતે સવાલ પૂછે અને વાંચન ગણન કરાવી ખાતરી (Bhavnagar Corporation Schools Checking ) કરે છે. શિક્ષકો બીએડ કે પીટીસીમાં લીધેલી તાલીમ પ્રમાણે શિક્ષણ આપી રહ્યા છે તે ચકાસે છે. જો કે શાસનાધિકારીના અચાનક સરપ્રાઈઝ ચેકિંગથી કેટલાક ગુટલી મારતા કે બેદરકાર શિક્ષકોમાં ફફડાટ જરૂર ફેલાયો છે.

કઈ કઈ શાળામાં અચાનક ચેકીંગ અને શું સામે આવ્યું ભાવનગર મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik Shikshan Samiti )ના શાસનાધિકારી મુંજાલ બડમલિયાએ જણાવ્યું હતું કે તેઓ અત્યાર સુધીમાં 51 નંબર, 13 નંબર અને 59 નંબરની શાળાઓમાં મુલાકાત લઈ ચૂક્યા છે. જ્યાં સંતોષકારક હાજરી વિદ્યાર્થીઓની અને શિક્ષકોની જોવા મળી છે. આ સાથે વાંચન ગણનમાં પણ નબળા હોય તેવા વિદ્યાર્થીઓ જે સામે આવ્યા તેને લઈને શિક્ષક દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે તેમજ શાળા દ્વારા પણ શું આયોજન કરવામાં આવ્યું છે તેનો તાગ (Bhavnagar Corporation Schools Checking ) મેળવ્યો હતો. તેમના દ્વારા પણ આગામી દિવસોમાં તે પરિસ્થિતિ સુધારવા (Educational and resource provision inspection )શું કરી શકાય તેની ચર્ચા વિચારણા કરી હતી.

શિક્ષકોને તાલીમ મળ્યા મુજબ શિક્ષણ આપવા સૂચન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik Shikshan Samiti )ની શાળામાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગમાં જતા શાસનાધિકારી મુંજાલ બડમલિયાએ જણાવ્યું હતું કે શાળાઓમાં દરેક જગ્યાએ બી.એડ અને પીટીસીવાળા સરકારના નિયમ મુજબના લાયકાતવાળા શિક્ષકો છે. પરંતુ આ શિક્ષકો બીએડ અને પીટીસી દરમિયાન તાલીમ લીધી હોય છે. જેમાં મનોવિજ્ઞાન તેમજ શિક્ષણ કાર્ય ભાગ એક અને બે પ્રમાણે બાળકોને તાલીમ આપવાની હોય તે રીતે તાલીમ આપે છે કે કેમ તેની ચકાસણી (Bhavnagar Corporation Schools Checking ) કરી છે. જ્યાં બીએડ અને પીટીસીના તાલીમ પ્રમાણે શિક્ષકોને તેઓ તાલીમ આપવા જણાવે છે. જો કે તાલીમ આપવાનો પ્રયાસ શિક્ષકો વિદ્યાર્થીઓને આપવા કરે જેથી કરીને આગામી દિવસોમાં બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચું આવી શકે.

શાળાઓમાં શાસનાધિકારી શું ચકાસે શિક્ષકોનું કાર્ય અચાનક સરપ્રાઈઝ ચેકિંગમાં (Nagar Prathmik Shikshan Samiti )શાળામાં શાસનાધિકારી દરેક શિક્ષકો સાથે બેઠક કરે છે મીટીંગ કરે છે અને તેમને પડતી મુશ્કેલીઓ (Bhavnagar Corporation Schools Checking ) વિશે જાણે છે. શિક્ષકોમાં જો ખામી હોય તો તેને સૂચનો પણ આપી રહ્યા છે. જો કે શાળામાં દૈનિક નોંધપોથી, બાળકોની પ્રોફાઈલ, નબળા બાળક માટે શું ભણાવી શકાય તેનું આયોજન પણ કરવામાં આવે છે. જેથી કરીને આગામી દિવસોમાં દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શૈક્ષણિક સ્તર (Educational and resource provision inspection )સુધારી શકાય તેવો પ્રયાસ કરાય છે.

શૈક્ષણિક સાથે ભૌતિક,સફાઈ,મધ્યાહન ભોજનનું ચેકીંગ શાસનાધિકારી માત્ર સરપ્રાઈઝ ચેકિંગમાં (Nagar Prathmik Shikshan Samiti )શિક્ષણને લઈને નજર નથી કરતા સાથે તેઓ ભૌતિક સુવિધાઓને પણ ધ્યાનમાં લે છે કે ક્યાંક બિલ્ડીંગ જર્જરીત હોય અથવા તો અપૂરતી સુવિધાઓ (Bhavnagar Corporation Schools Checking ) હોય તો તેની પણ નોંધ પોતે લેતા હોય છે. સાથે સફાઈ પણ કેવી થાય છે તેના ઉપર પણ નોંધ લેવામાં આવે છે. ત્યારે મધ્યાહ્ન ભોજન બાળકોને આપવામાં આવે ત્યારે એ બાળકોને આપવામાં આવતા ભોજનને પોતે પણ તેનો સ્વાદ લઈને ચકાસણી (Educational and resource provision inspection )કરી રહ્યા છે. શાસનાધિકારીનું સ્પષ્ટ માનવુ છે કે તેઓ 57 શાળાઓમાં આ રીતે ચેકિંગ કરવાના છે. શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવશે જેથી કરીને આગામી દિવસોમાં દરેક શાળાની ભૌતિક સુવિધાઓ, સફાઈ અને શૈક્ષણિક સ્તરમાં સુધારો આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.