ભાવનગરઃ મંગળવારે રાતે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવતા વિજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે તળાજાના દિહોર ગામે નરેશભાઈ ભુપતભાઈના ખેતરના વંડાામા બાંધેલી 3 ભેંસ પર વિજળી પડતા ત્રણેય ભેંસના મોત નિપજ્યા હતા. સાથે જ તળાજા અને મહુવા તાલુકામા પણ ગાજવીજ સાથે વરસાદ પડેલ અને નદી અને ડેમમાં નવા પણીની આવક થઈ હતી.
તળાજાના દિહોર ગામે વિજળી પડતા 3 ભેંસના મોત - lightning strike
મંગળવારે ગાજવિજ સાથે પડેલા ભારે વરસાદને કારણે તળાજા તાલુકાના દિહોર ગામે ખેતરના વંડામાં બાંધેલી 3 ભેંસ પર વિજળી પડતા ત્રણેય ભેંસના મોત નિપજ્યા હતા.
વિજળી પડતા 3 ભેસ ના મોત