ETV Bharat / state

Congress Leaders joined BJP : ઝઘડિયા તાલુકામાં કોંગ્રેસના નેતાઓએ પણ કર્યા કેસરિયા ધારણ - ઝઘડિયામાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો ભરતી (Congress leaders joined BJP) મેળો યથાવત ચાલી રહ્યો છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ સહિતના સહકારી આગેવાન પોતાના (Zaghadiya Congress leaders joined BJP) સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. કોણ કોણ ભાજપમાં જોડાયો આવો જાણીએ...

Congress Leaders joined BJP : ઝઘડિયા તાલુકામાં કોંગ્રેસના નેતાઓ પણ કર્યા કેસરિયા ધારણ

author img

By

Published : Jun 2, 2022, 3:48 PM IST

ભરૂચ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ (Congress Leaders joined BJP) ભાજપમાં ભરતી પ્રક્રિયા સ્પીડ પકડી રહી છે. આજે હાર્દિક પટેલે કેસરીયા કરી લીધા છે, ત્યારે ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ સહિત સહકારી આગેવાન પોતાના સમર્થકો (Zaghadiya Congress Leaders joined BJP) સાથે ભાજપમાં જોડાયા છે. સૌના સાથ, સૌના વિકાસ અને વિશ્વાસથી પ્રેરિત થઈ કેસરિયો ધારણ કરતા જોવા મળ્યા હતા.

ઝઘડિયા તાલુકામાં કોંગ્રેસના નેતાઓ પણ કર્યા કેસરિયા ધારણ

આ પણ વાંચો : રાષ્ટ્ર અને રાજ્યનું હિત માત્ર એક જ પાર્ટી કરી શકશે તે છે ભાજપઃ હાર્દિક પટેલ

આગેવાનોએ કર્યો કેસરિયો ધારણ - સહ કન્વીનર વિકી જોષીએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં પણ ભાજપ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય બેઠકો પર કેસરિયો લહેરાવવા મક્કમ અને મજબૂત છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સૌના વિકાસ કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ આગેવાનોએ કેસરિયો ધારણ છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સૌના સાથ અને વિકાસથી આગળ વધી રહી છે. ગુજરાતમાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં (Congress Leaders joined BJP In Bharuch) સરકાર જન જનનો વિકાસ કરવા ડગ આગળ ભરી રહી છે.

આ પણ વાંચો : ભાજપ પાર્ટીમાં જોડાણ પહેલા હાર્દિક પટેલે કર્યું આ ખાસ કામ

કોણ કોણ જોડાયા ભાજપમાં - વઘુમાં વિકી જોષીએ જણાવ્યું હતું કે, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ધર્મેશ મિસ્ત્રી, જનક મોદી, મંત્રી નિશાંત મોદીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મનોજ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યુવરાજસિંહ બારોટ, સહકારી આગેવાન જ્યેન્દ્રસિંહ પરમાર વિધિવત ભાજપમાં જોડાયા હતા. જેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર (Congress Leaders joined BJP) અપાયો હતો. આ પ્રસંગે તેઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. જેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આગામી ચૂંટણીમાં ઝઘડિયા વિધાનસભા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.