ETV Bharat / state

"મહા" વાવાઝોડાની અસર, ભરૂચના ભાડભૂતના કિનારે 500 બોટ લંગારાઇ

ભરૂચઃ દરિયાઇ પટ્ટીમાં સંભવિત ચક્રવાતના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ભરુચના ભાડભૂત ખાતે 500 જેટલી બોટને લાંગરી દેવામાં આવી છે.

author img

By

Published : Nov 4, 2019, 1:49 PM IST

"મહા" વાવાઝોડાની અસર-ભરૂચના ભાડભૂતના કિનારે 500 બોટ લાંગરી દેવાઈ

નદી અને સમુદ્રના સંગમ સ્થળ એવા ભાડભૂત ગામના કિનારે માછીમારોએ 500થી વધુ બોટ લંગારી દીધી છે. "મહા" વાવાઝોડું તારીખ 7 નવેમ્બરે માંગરોળથી પોરબંદર વચ્ચે દરિયામાં ટકરાઈ શકે છે. વાવાઝોડાની અસરના પગલે દરેક પોર્ટને એલર્ટ કરાયા છે ત્યારે ભરૂચના દહેજ બંદરે 2 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે.

Intro:-ભરૂચની દરિયાઇ પટ્ટીમાં સંભવિત મહા ચક્રવાતના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
-ભાડભુતના કાંઠે 500થી વધુ બોટ લાંગરી દેવાઇ
-દહેજ બંદરે ૨ નંબરનું સિગ્નલ એલર્ટ
Body:ભરૂચની દરિયાઇ પટ્ટીમાં સંભવિત ચક્રવાતના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે ત્યારે ભાડભૂત ખાતે ૫૦૦ જેટલી બોટને લાન્ગારી દેવામાં આવી છે Conclusion:રાજ્યમાં મહા ચક્રવાતનું જોખમ મંડરાઈ રહ્યું છે અને વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદ સાથે પવન ફુંકાવાની શક્યતા છે જેના પગલે દરિયા કિનારો ધરાવતા ભરૂચમાં પણ વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે.તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે ત્યારે નદી અને સમુદ્રનાં સંગમ સ્થળ એવા ભાડભૂત ગામના કિનારે માછીમારોએ ૫૦૦થી વધુ બોટ લંગારી દીધી છે . મહાવાવાઝોડું તારીખ ૭ નવેમ્બરે માંગરોળ થી પોરબંદર વચ્ચે દરિયામાં ટકરાઈ શકે છે.વાવાઝોડાની અસરના પગલે દરેક પોર્ટને એલર્ટ કરાયા છે ત્યારે ભરૂચના દહેજ બંદરે ૨ નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.