ETV Bharat / state

ભરૂચ લીંક રોડ અકસ્માત : સ્થાનિકોમાં રોષ યથાવત્, ચીફ ઓફિસર સામે ગુનો દાખલ કરવા માગ - Application for Bharuch Collector

ભરૂચના લીંક રોડ પર ટેન્કરની અડફેટે 2 વિદ્યાર્થીઓના મોતના પગલે સ્થાનિકોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી યોગ્ય તપાસ તેમજ મૃતકના પરિવારજનોને વળતર અને બેદરકારી બદલ ચીફ ઓફિસર સામે ગુન્હો નોધવાની માંગ કરી હતી.

bharuch
ભરૂચ
author img

By

Published : Feb 3, 2020, 5:05 PM IST

ભરૂચ : લીંક રોડ પર શંભુ ડેરી નજીક રસ્તો ક્રોસ કરી રહેલ 2 વિદ્યાર્થીઓના નગરપાલિકાના ટેન્કરની અડફેટે મોત નીપજ્યા હતા. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ સ્થાનિકોએ ચક્કાજામ કર્યા બાદ સોમવારના રોજ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચના લીંક રોડ પર 2 વિદ્યાર્થીઓના મોતના પગલે સ્થાનિકોનો રોષ યથાવત

તેમાં સ્થાનિકોએ કલેકટર કચેરીમાં નગર પાલિકા વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં માગ કરવામાં આવી છે કે, આ મામલાની યોગ્ય તપાસ થાય ઉપરાંત મૃતક બંને બાળકોના પરિવારજનોને રૂપિયા 25-25 લાખનું વળતર ચુકવવામાં આવે અને બેદરકારી બદલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ગુન્હો નોધવામાં આવે તેવી માગ કરાઈ છે.

Intro:-ભરૂચના લીંક રોડ પર ટેન્કરની અડફેટે બે વિદ્યાર્થીઓના મોતના પગલે સ્થાનિકોનો રોષ યથાવત
-કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી યોગ્ય તપાસ અને વળતરની માંગ કરી
-નગર પાલિકાના ચોફ ઓફિસર સામે ગુન્હો પણ ગુન્હો નોધવાની માંગ
Body:ભરૂચના લીંક રોડ પર ટેન્કરની અડફેટે બે વિદ્યાર્થીઓના મોતના પગલે સ્થાનિકોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ આજરોજ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી યોગ્ય તપાસ,મૃતકના પરિવારજનોને વળતર અને બેદરકારી બદલ ચીફ ઓફિસર સામે ગુન્હો નોધવાની માંગ કરી હતી Conclusion:ભરૂચના લીંક રોડ પર શંભુ ડેરી નજીક રસ્તો ક્રોસ કરી રહેલ બે વિદ્યાર્થીઓના નગર પાલિકાના ટેન્કરની અડફેટે મોત નીપજ્યા હતા જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ગતરોજ સ્થાનિકોએ ચક્કાજામ કર્યા બાદ આજરોજ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સ્થાનિકોએ કલેકટર કચેરીના પરીષરમાં નગર પાલિકા વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા અને ક્લેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ મામલાની યોગ્ય તપાસ થાય ઉપરાંત મૃતક બંને બાળકોના પરિવારજનોને રૂપિયા ૨૫-૨૫ લાખનું વળતર ચુકવવામાં આવે તો સાથે જ બેદરકારી બદલ નગર પાલિકાના ચોફ ઓફિસર સામે ગુન્હો નોધવામાં આવે અને જો માંગ ન સંતોષાય તો કોર્ટ રાહે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
બાઈટ
બળવંતસિંહ ગોહિલ-સ્થાનિક આગેવાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.