ETV Bharat / state

જંબુસરમાં કાર પર ક્રેઈન પડ્યું, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો - ભરૂચમાં અકસ્માત

ભરૂચ: જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં કાર પર ક્રેઇન પડતા દોડધામ મચી હતી. ડ્રાઈવર કારની અંદર ફસાઇ જતાં, ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ETV BHARAT
જંબુસરમાં કાર પર પડી ક્રેઈન, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
author img

By

Published : Jan 21, 2020, 5:33 PM IST

જંબુસરના રિંગ રોડ ઉપર આવેલા ટંકારી ભાગોળ નજીક ક્રેઈન ઇકો કાર પર તૂટી પડતા કારનો ડ્રાઈવર ફસાઈ ગયો હતો. જેથી ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

જંબુસરમાં કાર પર ક્રેઈન પડ્યું, ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો

જંબુસર શહેરના રિંગ રોડ સ્થિત ટંકારી ભાગોળ પાસે સિમેન્ટ ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી. જેથી ટ્રકને કાઢવા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. ક્રેઈન ચાલક સિમેન્ટ ભરેલી ટ્રક બહાર કાઢી રહ્યો હતો, તે દરમિયાન ક્રેઈન તૂટી પડ્યું હતું. જેથી ક્રેઈન માર્ગ પરથી પસાર થનારી ઇકો કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Intro:જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં ક્રેઇન કાર પર પડતા દોડધામ
કાર ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયોં
કાર ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો

Body:જંબુસરના રિંગ રોડ ઉપર આવેલ ટંકારી ભાગોળ નજીક ક્રેઈન ઇકો કાર પર તૂટી પડતા કાર ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો Conclusion:જંબુસર શહેરના રિંગ રોડ સ્થિત ટંકારી ભાગોળ પાસે સિમેન્ટ ભરેલ ટ્રક ફસાઈ ગઈ હતી જે ટ્રકને કાઢવા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી ક્રેઈન ચાલક સિમેન્ટ ભરેલ ટ્રક બહાર કાઢતી વેળા ક્રેઈન તૂટી પડી હતી ક્રેઈન માર્ગ પરથી પસાર થતી ઇકો કાર પર પડતા કારનો કુરચો વળી ગયો હતો સદર અકસ્માતમાં ઇકો કાર ચાલક દબાઈ જતા તેને ઈજાઓ પહોંચી હતી જેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને પગલે માર્ગ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનો માર્ગ પરથી દૂર કરી ટ્રાફિક પુનઃ કાર્યરત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.