ETV Bharat / state

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઇ ભરૂચના દહેજ બંદરે 3 નંબરનું સિગ્નલ અપાયું - દહેજ બંદર

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. જેથી અગમચેતીના ભાગરૂપે ભરૂચના દહેજ બંદરે 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

ETV BHARAT
ભરૂચના દહેજ બંદરે 3 નંબરનું સિગ્નલ અપાયું
author img

By

Published : Oct 16, 2020, 3:33 PM IST

ભરૂચ: અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું છે, ત્યારે આગામી સમયમાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ સાથે જ સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઇ છે. જેથી રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે દહેજ બંદરે પણ સિગ્નલ એલર્ટ અપાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.