ETV Bharat / state

1 ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરાશે બંધ

ભરૂચઃ જિલ્લામાં 1 ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે. આ અંગે ભરૂચ કલેકટર એમ.ડી.મોડીયાનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

1 ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરાશે બંધ
author img

By

Published : Sep 25, 2019, 3:24 PM IST

સમગ્ર ગુજરાતમાં 1 ઓક્ટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે અને ડીઝીટલ સ્ટેમ્પીંગનો અમલ કરાશે. આ સંદર્ભે ઈ-સ્ટેમ્પીંગ લાઈસન્સ મેળવવા પ્રોત્સાહન તેમજ સુચનો બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે જિલ્લાના સબ રજીસ્ટ્રાર બેંક અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓની એક બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.

આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર 2019થી સમગ્ર ગુજરાતમાં નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ થવાનો છે, ત્યારે ઓનલાઈન ડિઝીટલ સ્ટેમ્પની સુવિધા ભરૂચ જિલ્લાની તમામ મામલદાર કચેરીઓ ઉપરાંત નિયત સહકારી બેંકો, નિયત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડર પાસે આ સુવિધા ઉપલબ્ધ કરાશે. જેની જિલ્લાના સંબંધિત તમામ અધિકારીઓ સહિત જિલ્લાવાસીઓએ જાહેર નોંધ લેવાની પણ તેમણે હિમાયત કરી હતી.

Intro:ભરૂચ જિલ્લામાં તા.૧ લી ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે Body:ભરૂચ કલેકટર એમ.ડી.મોડીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક Conclusion:સમગ્ર ગુજરાતમાં તા ૧ લી ઓકટોબરથી નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરાશે અને ડીઝીટલ સ્ટેમ્પીંગનો અમલ કરાશે તે સંદર્ભે ઈ-સ્ટેમ્પીંગ લાઈસન્સ મેળવવા પ્રોત્સાહન તેમજ સુચનો બાબતે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે જિલ્લાના સબ રજીસ્ટ્રાર બેંક અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓની એક બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે તા.૧ લી ઓક્ટોબર - ૨૦૧૯ થી સમગ્ર ગુજરાતમાં નોન-જ્યુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ થવાનો છે ત્યારે ઓનલાઈન ડીઝીટલ સ્ટેમ્પની સુવિધા ભરૂચ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ઉપરાંત નિયત સહકારી બેંકો, નિયત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ પરવાનેદાર સ્ટેમ્પ વેંન્ડર પાસે આ સુવિધા ઉપલબ્ધ કરાશે. જેની જિલ્લાના સંબંધિત તમામ અધિકારીઓ સહિત જિલ્લાવાસીઓએ જાહેર નોંધ લેવાની પણ તેમણે હિમાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.