મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપનાઉમેદવારને ગમે તેવો પડકારઝીલવાની ક્ષમતા છે પણ તેનીસામેકોઈ ઉમેદવાર મળતા નથી, કોંગ્રેસ અને બિટીપી એક થાય તોપણ ભરૂચ લોકસભા મત વિસ્તારના મતદારો જાણે છે. સમગ્ર કામગીરી અને કરેલા કામને જનતા જરૂર આવકારશે અને તેથી જ તેઓએ1.50 લાખથી વધુ લીડનીજીતનિશ્ચિત ગણાવી હતી.
મનસુખ વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરશે - bjp
ભરૂચ: સાંસદ મનસુખ વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરશે. મનસુખ વસાવા આજે સવારે તેમના નિવાસ સ્થાન રાજપીપળા પૂજા કરી માઁ હરસિધ્ધિના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા હતા.
સ્પોટ ફોટો
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપનાઉમેદવારને ગમે તેવો પડકારઝીલવાની ક્ષમતા છે પણ તેનીસામેકોઈ ઉમેદવાર મળતા નથી, કોંગ્રેસ અને બિટીપી એક થાય તોપણ ભરૂચ લોકસભા મત વિસ્તારના મતદારો જાણે છે. સમગ્ર કામગીરી અને કરેલા કામને જનતા જરૂર આવકારશે અને તેથી જ તેઓએ1.50 લાખથી વધુ લીડનીજીતનિશ્ચિત ગણાવી હતી.
આજે સાંસદ મનશુખ વસાવા ભરૂચ લોકસભા ના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરસે. મનસુખ વસાવા આજે સવારે તેમના નિવાસસ્થાન રાજપીપલા પૂજા કરી માં હરસિધ્ધિ ના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા ..આજે 11 વાગે ભરૂચ ખાતે તેમના સમર્થકો અને કાર્યકરો સાથે ફોર્મ ભરસે. મનસુખ વસાવાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાતચીત માં તેમને જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર ગમે તેવો પડકાર ઝીલવાની ક્ષમતા છે પણ સામે કોઈ ઉમેદવાર મળતા નથી, કોંગ્રેસ અને બિટીપી ભેગા થાય તો પણ ભરૂચ લોકસભા મત વિસ્તારના મારા મતદારો જાણે છે.તેમની રાજનીતિ અને મારી ભાજપ વિકાસને માને છે.માટે 1.50 લાખથી વધુ લીડ થી જીત ગણાવી તેમણે પોતાની જીત નિશ્ચિત ગણાવી હતી
BITE- MANSHUKH VASAVA (BJP UMEDVAAR)