ભરૂચ: જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મોટી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. લોકો માસ્ક વગર બેફિકરાઈથી ફરતા જોવા મળ્યા હતા.
ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે મોટી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ - ભરૂચના સમાચાર
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે મોટી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
મોટી બજાર
ભરૂચ: જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મોટી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. લોકો માસ્ક વગર બેફિકરાઈથી ફરતા જોવા મળ્યા હતા.