ભરૂચ: કુવૈતના રાજા શેખ અલ અહેમદ અલ સબહનું 91 વર્ષની વયે નિધન થતા એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ કલેકટર કચેરીએ રાષ્ટ્રધ્વજ અડધી કંઠીએ ફરકાવાયો છે.
કુવૈત અને ભારતના સારા સંબધોના પગલે ભારત સરકાર દ્વારા શોક જાહેર કરવામાં આવ્યો છે.