ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 5 દર્દી સ્વસ્થ થયા - corona case

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 5 દર્દી સ્વસ્થ્ય થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાંથી તાળીઓના ગળગળાટ સાથે દર્દીઓને રવાના કરવામાં આવ્યા હતા. જિલ્લામાં હવે માત્ર 4 જ દર્દી સારવાર હેઠળ છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 5 દર્દી સ્વસ્થ્ય થયા

author img

By

Published : Apr 30, 2020, 4:15 PM IST

ભરૂચ : જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 5 દર્દી સાજા થતા અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાંથી તાળીઓના ગગડાટ સાથે રજા આપવામાં આવી હતી.

મહત્વપૂર્ણ છે કે, ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 27 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી 2 દર્દીના મોત નિપજ્યા હતા. તો અત્યાર સુધી 21 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. જેથી હવે માત્ર 4 દર્દી સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.