ETV Bharat / state

ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા - ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા

ભરૂચ : વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને મહિલાઓ દ્વારા માર મારવામાં આવતા ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતા. તેમણે ઝઘડિયાના બી.ટી.પી.ના ધારાસભ્ય છોટુ વસાવાને લોક દરબારમાં હિસાબ આપવા ચેલેન્જ કરી હતી.

Bharuch
ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા
author img

By

Published : Dec 16, 2019, 7:48 PM IST

વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને મહિલાઓ દ્વારા માર મારવાના મામલામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતા. તેમણે માર મારનાર લોકોને નાલાયક કહી દીધા હતા. ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને મહિલાઓ દ્વારા માર મારવામાં આવતા આ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોધાઇ હતી. વાલિયા નજીક યોજાયેલ એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે કહી દીધું હતું કે, હવે પછી ભાજપના કાર્યકરોને હેરાન કર્યા છે તો છોડીશું નહિ

ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા

મનસુખ વસાવાએ ઝઘડિયાના બીટીપીનાં ધારાસભ્ય છોટુ વસાવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે, છોટુ વસાવા રીઝર્વ સીટ પરથી ચુંટાઇ આદિવાસીઓના કામ કરતા નથી. તેઓએ છોટુ વસાવાને લોકદરબારમાં હિસાબ આપવા ચેલેન્જ કરી દીધી હતી.

Intro:-વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને મહિલાઓ દ્વારા માર મારવાના મામલામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા
-હવે પછી ભાજપના કાર્યકરોને હેરાન કર્યા તો છોડીયે નહી જણાવ્યું મનસુખ વસાવાએ
-ઝઘડિયાના બી.ટી,પી,નાં ધારાસભ્ય છોટુ વસાવાને લોક દરબારમાં હિસાબ આપવા કરી ચેલેન્જ
Body:વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને મહિલાઓ દ્વારા માર મારવાના મામલામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા છે અને માર મારનાર લોકોને નાલાયક કહી દીધા હતા Conclusion:તાજેતરમાં જ વાલિયા ખાતે વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો આ અંગે સામસામી પોલીસ ફરિયાદ પણ નોધાઇ હતી આ મામલામાં હવે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ઝંપલાવ્યું છે.વાલિયા નજીક યોજાયેલ એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને કહી દીધું હતું કે હવે પછી ભાજપના કાર્યકરોને હેરાન કર્યા છે તો છોડીશું નહિ,તમે હજારો માંસ લાવશો તો અમે લાખો માણસ લાવીશું.આટલેથી ન અટકતા મનસુખ વસાવાએ ઝઘડિયાના બીટીપીનાં ધારાસભ્ય છોટુ વસાવા પર પણ પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે છોટુ વસાવા રીઝર્વ સીટ પરથી ચુંટાઇ આદિવાસીઓના કામ નથી કરતા તેઓએ છોટુ વસાવાને લોકદરબારમાં હિસાબ આપવા ચેલેન્જ કરી દીધી હતી
અત્રે મહત્વપૂર્ણ છે કે વાલિયા સહિતના ટ્રાયબલ બેલ્ટ પર ભારતીય ટ્રાયબલ પાર્ટીનપો દબદબો છે અને કેટલાક સમયથી ભાજપ અને બીટીપીનાં કાર્યકરો વચ્ચે માથાકૂટ થતી જોવા મળી છે ત્યારે આ મામલામાં મનસુખ વસાવાનાં નિવેદન બાદ વધુ કયો વિવાદ બહાર આવે છે એ જોવું રહ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.