ETV Bharat / state

ગણપત વસાવાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી

ભરૂચ: ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે સભા યોજાઇ હતી. જે સભામાં ગણપત વસાવાએ એક બાદ એક વિવાદિત નિવેદનો આપ્યા હતા.

ગણપત વાસવાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ
author img

By

Published : Apr 20, 2019, 9:31 PM IST

Updated : Apr 20, 2019, 9:49 PM IST

ગણપત વસાવાએ વિવાદિત નિવેદનો આપતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગણતરી કુતરાના ગલુડિયા સાથે કરીને જણાવ્યું કે તે પૂંછડી પટપટાવે છે. પાકિસ્તાન અને ચીન રોટલી નાંખે તો પણ ઘણું.

ગણપત વાસવાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ

આ ઉપરાંત જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આદિવાસીની સરકાર છે અને એટલે જ કિસાન સન્માનનિધિ યોજના લઇ આવી છે. જેમાં પહેલા આદીવાસીઓને હોળી કરવા પ્રથમ હપ્તો આપ્યો અને હવે ચૂંટણી કરવા માટે બીજો હપ્તો આપ્યો છે. જેનો ચૂંટણીમાં બરાબર ઉપયોગ કરવાની સલાહ આપીને મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે ડેડીયાપાડામાં યોજાયેલી સભામાં કોંગ્રેસ અને BTPને આડે હાથે લીધા હતા. અને જણાવ્યું કે જંગલ જમીનની બાબતે BTP અને કોંગ્રેસવાળા બકવાસ કરે છે. ભાજપે આદિવાસીઓને જમીન આપી છે અને કોંગ્રેસ ઠાલા વચન આપે છે.

Intro:Body:

R_gj_nmd_20april_bjp jaher sabha_story _amit patel

એન્કર 

આજે ભરૂચ ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં  ડેડીયાપાડા ખાતે  યોજાયેલ સભામાં ગણપત વસાવા એ એક બાદ એક  વિવાદિત નિવેદન આપ્યા હતા.ગણપત વસાવાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગણતરી કુતરાના ગલુડિયા સાથે કરીને જણાવ્યું કે તે પૂંછડી પટપટાવે છે.અને પાકિસ્તાન અને ચીન રોટલી નાંખે તો ય ઘણું.તો બીજી બાજુ જણાવ્યું હતું કે,ભાજપ સરકાર એ આદિવાસીની સરકાર છે.અને એટલે જ કિસાન સન્માનનિધિ યોજના લાવી છે.જેમાં પહેલા આફીવાસીઓને હોળી કરવા પ્રથમ હપ્તો આપ્યો અને હવે ચૂંટણી કરવા માટે બીજો હપ્તો આપ્યો છે એનો ચૂંટણીમાં બરાબર ઉપયોગ કરવાની સલાહ આપીને મતદારો ને રીઝવવા પ્રયાસ કર્યો હતો. તથા સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે ડેડીયાપાડામાં યોજાયેલી આ  સભામાં કોંગ્રેસ અને btp ને આડે હાથે લીધા હતા.તેઓ એ જણાવ્યું કે જંગલ જમીનની બાબતે btp અને કોંગ્રેસવાળા બકવાસ કરે છે.

ભાજપે આદિવાસીઓને ભાજપે જમીન આપી છે.કોંગ્રેસ ઠાલા વચન આપે છે.રાહુલ ગાંધી જુઠાણું ફેલાવી રહ્યા છે.

કોંગ્રેસે લોકોને ઠગ્યા એટલે પાર્લામેન્ટમાં 44 જ સભ્યો બચ્યા છે.હવે 4 બેઠક પણ કોંગ્રેસની નહીં આવે.Btp વાળા દીવો હોલવાય ત્યારે ભડકો થાય તેવી હાલત છે તેમની.Btp અને કોંગ્રેસ વાળા ગપ્પા ચલાવે છે.અહેમદ પટેલે આદિવાસીઓના વોટ તૂટે એ માટે છોટુભાઈ વાસવાને ચૂંટણીમાં ઉભા રાખ્યા છે.Btp વાળા જે વારે વારે રંગ બદલે છે.ઘડીક જનતાદળ યુ અને ઘડીક બીજું.જનતાદળનું તીર btp ની રિક્ષામાં પંચર કરી દેશે. આદિવાસીઓનો કોઈ ધર્મ નથી તેવું કહીને કેટલાક લોકો આદિવાસીને છેતરે છે.btp વાળા અલગતાવાદી તત્વો છે.આદિવાસીઓના કુળદેવી પાંડોરી માતાજીના મંદિરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવે છે તેનો વિરોધ પક્ષો વિરોધ કરે છે. આજની આ જંગી સભામાં BTP ના સંરક્ષક છોટુભાઈ વસાવા ભરૂચ બેઠકથી ઉમેદવાર છે ત્યારે ડેડીયાપાડા વિધાનસભામાં તેમની પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે.btp ના ગાઢ સમાન ચીકદા ગામા જ મોટું ભંગાણ સર્જાયું છે.કદા તાલુકા પંચાયત સભ્ય,ચીકદા સહિત 6 ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે તો સાગબારા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા,સાગબારામાંથી 10 ગ્રામપંચાયતના સભ્યો ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી આજર ભાજપમાં જોડાયા

Tage byte -1 મનસુખભાઇ વસાવા

STage byte -2 મનસુખભાઇ વસાવા

Conclusion:
Last Updated : Apr 20, 2019, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.