ETV Bharat / state

ભરૂચ જિલ્લાની શાળાઓમાં આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરાયા

કોરોના મહામારી વચ્ચે આજથી શાળાઓ અનલોક થઈ છે અને રાજ્ય સરકારની ગાઈડ લાઇન સાથે આજે ભરૂચ જિલ્લાની શાળાઓમાં ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે

ભરૂચ
ભરૂચ
author img

By

Published : Jan 11, 2021, 1:43 PM IST

Updated : Jan 11, 2021, 2:25 PM IST

ભરૂચ જિલ્લાની શાળાઓમાં આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરાયા

કોવિડ 19ના તમામ નિયમોના પાલન સાથે અભ્યાસકાર્ય શરૂ કરાયું

ધારાસભ્ય સહિતના આગેવાનોએ બાળકોને શાળામાં આવકાર્યા

ભરુચ:કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં શાળાએ આવકાર દિવસ ઉજવાયો હતો.ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ પહોંચ્યા હતા. ધોરણ 10 તેમજ 12ના વિદ્યાર્થીઓને આવકારી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને કલાસરૂમમાં બેસાડાયા

કોરોના મહામારી વચ્ચે આજથી શાળાઓ શરૂ કરવામાં આવી છે. જે બાબતે સરકાર દ્વારા એસ.ઓ.પી.પણ જાહેર કરાઈ છે. જે મુજબ શાળા સંચાલકો દ્વારા કલાસરૂમ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. કલાસરૂમમાં બાળકોને માસ્ક પહેરી તેમજ શોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણે બેસાડી અભ્યાસકાર્ય શરૂ કરાયો હતો.વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહકોરોના મહામારી વચ્ચે 10-10 મહિનાથી ઘરે રહી અભ્યાસ કરતા બાળકો આજે લાંબા સમય બાદ શાળાએ પહોંચ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા જોશ સાથે શિક્ષણ કાર્યમાં જોડાયા હતા.

Last Updated : Jan 11, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.