ETV Bharat / state

ભરૂચમાં રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના જન્મ દિવસની કરાઇ ઉજવણી - bharuch news today

ભરૂચઃ અંકલેશ્વરના નાનકડા પીરામણ ગામથી પાર્લામેન્ટ સુધીની સફર સર કરનાર રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના જન્મ દિવસે તેમના વતન ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

અહેમદ પટેલ
author img

By

Published : Aug 22, 2019, 12:13 PM IST

Updated : Aug 22, 2019, 1:46 PM IST

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનો આજે 71માં જન્મ દિવસની તેમના વતન ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર ઢોલ નગારા સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રવકતા નાઝુ ફડવાલા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચમાં રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના જન્મ દિવસની કરાઇ ઉજવણી

ઉજવણી બાદ કાર્યકર્તાઓ દ્વારા કેક કાપી વાહનચાલકોને કેક ખવડાવવામાં આવી હતી તો સાથે જ શહેરના રિમાન્ડ હોમ, નારી કેન્દ્રના બાળકોને ભોજન જમાડવામાં આવ્યું હતું. અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ 1949માં અંકલેશ્વરના નાનકડા એવા પીરામણ ગામે થયો હતો. રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા અહેમદ પટેલ તાલુકા પંચાયત સભ્ય, લોકસભાના સાંસદ અને હવે રાજ્યસભાના સાંસદ બન્યા છે. નાનકડા એવા પીરામણ ગામથી દેશની પાર્લામેન્ટ સુધીની સફર સર કરનાર અહેમદ પટેલને જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Intro:ભરૂચમાં રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ ના જન્મ દિવાસની કોંગ્રેસ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

Body:અંકલેશ્વરના નાનકડા પીરામણ ગામથી પાર્લામેન્ટ સુધીની સફર સર કરનાર અહેમદ પટેલના જન્મ દિવસે તેમના વતન ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી

Conclusion:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલના આજે 71માં જન્મ દિવસની તેમના વતન ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર ઢોલ નગારા સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રવકતા નાઝુ ફડવાલા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.કેક કાપી વાહનચાલકોને કેક ખવડાવવામાં આવી હતી તો સાથે જ શહેરના રિમાન્ડ હોમ, નારી કેન્દ્રના બાળકો ને ભોજન જમાડવામાં આવ્યું હતું. અહેમદ પટેલ નો જન્મ 21મી ઓગસ્ટ 1949માં અંકલેશ્વરના નાનકડા એવા પીરામણ ગામે થયો હતો. રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા અહેમદ પટેલ તાલુકા પંચાયત સભ્ય, લોકસભાના સાંસદ અને હવે રાજ્યસભાના સાંસદ બન્યા છે.નાનકડા એવા પીરામણ ગામથીદેશની પાર્લામેન્ટ સુધીની સફર સર કરનાર અહેમદ પટેલને જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી બાઈટ પરિમલસિંહ રણા-પ્રમુખ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ
Last Updated : Aug 22, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.