ETV Bharat / state

ભરૂચમાં CAAના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ - ભરૂચ

ભરૂચ : કેન્દ્ર સરકારના નાગરિકતા સંસોધન બિલના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજે વિશાળ રેલી યોજી હતી અને આ બિલનો સમગ્ર મુસ્લિમ સમાજે વિરોધ કર્યો હતો.

CAAના વિરોધમાં વિશાળ રેલી યોજી
CAAના વિરોધમાં વિશાળ રેલી યોજી
author img

By

Published : Dec 20, 2019, 5:16 PM IST

કેન્દ્ર સરકારના નાગરિકતા સંસોધન બિલના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. જુમ્માની નમાઝ બાદ મસ્જીદ નજીક જ મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને બિલ પરત ખેંચવાની માગ સાથે વિશાળ માત્રામાં રેલી યોજી હતી.

CAAના વિરોધમાં વિશાળ રેલી યોજી

કેન્દ્ર સરકારના નાગરિક સંસોધન બિલનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે, ત્યારે ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એતિહાસિક જુમ્મા મસ્જીદ ખાતે જુમ્માની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ સમાજના આગેવાનો બેનરો સાથે નજીકમાં જ આવેલ બાગ પાસે એકઠા થયા હતા. જ્યાં આગેવાનોએ લોકોને સંબોધન કર્યુ હતું. આગેવાનોના આક્ષેપ અનુસાર કેન્દ્ર સરકારનું નાગરિકતા સંસોધન બીલ મુસ્લિમ સમાજ વિરોધી છે.

મુસ્લિમ સમાજના પ્રદર્શનના પગલે જુમ્મા મસ્જીદ નજીકનો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયો હતો. અમદાવાદમાં સર્જાયેલી ઘટના બાદ ભરૂચમાં ૩૦ પોલીસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ 250 પોલીસકર્મીઓને પ્રોટેક્શન વાહન સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા દુઆ ગુજારવામાં આવી હતી અને બીલ પરત ખેંચવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.

Intro:-કેન્દ્ર સરકારના નાગરિકતા સંસોધન બીલના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજની વિશાળ રેલી
-જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં મ્સુલીમ બિરાદરો એકઠા થયા
- મુસ્લિમ સમાજ વિરોધી હોવાના આક્ષેપ સાથે બીલ પરત ખેંચવા માંગ –જુમ્મા મસ્જીદ આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ
Body:કેન્દ્ર સરકારના નાગરિકતા સંસોધન બીલના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી.જુમ્માની નમાઝ બાદ મસ્જીદ નજીક જ મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને બીલ પરત ખેંચવાની માંગ કરી હતી Conclusion:કેન્દ્ર સરકારના નાગરિક સંસોધન બિલનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.એતિહાસિક જુમ્મા મસ્જીદ ખાતે જુમ્માની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ સમાજના આગેવાનો બેનરો સાથે નજીકમાં જ આવેલ બાગ પાસે ભેગા થયા હતા જ્યાં આગેવાનો દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું.આગેવાનોના આક્ષેપ અનુસાર કેન્દ્ર સરકારનું નાગરિકતા શંસોધન બીલ મુસ્લિમ સમાજ વિરોધી છે.આ દેશમાં મુસ્લિમો લોકો સાથે હળી મળીને રહે છે જો કે સરકાર મુસ્લિમો પ્રત્યે ઓરમાયું વર્તન રાખી રહી છે ત્યારે બીલને પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી.મુસ્લિમ સમાજના પ્રદર્શનના પગલે જુમ્મા મસ્જીદ નજીકનો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયો હતો.અમદાવાદમાં સર્જાયેલ ઘટના બાદ ભરૂચમાં ૩૦ પોલીસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ ૨૫૦ પોલીસકર્મીઓને વજ્ર વાહન સાથે તૈનાત કરવામાં આવ્યા હતા.મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા દુઆ ગુજારવામાં આવી હતી અને બીલ પરત ખેંચવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી
બાઈટ
અબ્દુલ કામથી-આગેવાન મુસ્લિમ સમાજ (સફેદ ટોપી )
ઇમરાન શેખ-મુસ્લિમ સમાજ (બ્રાઉન ટોપી )
ડી.બી.વાઘેલા-ડી.વાય.એસ.પી.ભરૂચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.