ETV Bharat / state

દશેરાના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરીમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ - bharuch police station

ભરૂચ: શહેરમાં જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે મંગળેવારે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શસ્ત્રોની સાથે અશ્વ, શ્વાન અને વાહનોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.

શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Oct 8, 2019, 5:39 PM IST

મંગળવારે વિજયા દશમીના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજય દશમીની ઠેર-ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

દશેરાના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરીમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીલને મદદ કરનારા અશ્વ, શ્વાન અને વાહનનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસકર્મીઓને પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Intro:-વિજય દશમીના પર્વ નિમિત્તે ભરૂચ જીલ્લા પોલીસવડાની કચેરી ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
-એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શસ્ત્રોનું પૂજન કરાયું
Body:આજરોજ વિજયા દશમીના પર્વ નિમિત્તે ભરૂચ જીલ્લા પોલીસવડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો Conclusion:અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજય દશમીના પર્વની ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો જેમાં જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.આ સાથે જ અશ્વ,શ્વાન અને વાહનોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસકર્મીઓને પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી
બાઈટ
રાજેન્દ્રસિંહ ચુડાસમા-એસ.પી.ભરૂચ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.