ETV Bharat / state

ભરૂચમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં સજ્જડ બંધ

ભરૂચઃ જિલ્લામા નગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધ રહ્યા વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો. પોલીસની સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.

bharuch closed
ભરૂચમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં સજ્જડ બંધ
author img

By

Published : Dec 20, 2019, 2:54 PM IST

કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદાનો ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ આ કાયદાનો વિરોધ જોવા મળ્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કતોપોર બજાર, મોટી બજાર અને ફુરજા સહિતના બજારો બંધ રહ્યા હતા. વેપારીઓએ સ્વયંભુ રીતે બંધ પાળી નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ નોંધવાયો હતો.

ભરૂચમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં સજ્જડ બંધ

અમદાવાદની ઘટના બાદ ભરૂચ પોલીસ દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આજ રોજ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ રેલી બાદમાં રદ્દ કરી દેવામાં આવી હતી. કાયદામાં સુધારા વધારાની મુસ્લિમ આગેવાનો માગ કરી રહ્યા છે.

Intro:નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ભરૂચના બજારો સજ્જડ બંધ રહ્યા

વેપારીઓએ સ્વયં ભુ બંધ પાળ્યો

પોલીસની સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર

Body:ભરૂચમાં નગરિકતા સંશોધન બિલના વિરોધમાં પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધવ્યો હતો

Conclusion:કેન્દ્ર સરકાર ના નાગરિકતા સંશોધન બીલનો ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચમાં પણ આ બીલનો વિરોધ જોવા મળ્યો હતો.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કતોપોર બજાર, મોટી બજાર અને ફુરજા સહિતના બજારો બંધ રહ્યા હતા.વે
પારીઓએ સ્વયં ભુ રીતે બંધ પાળી નાગરિકતા સંશોધન બીલનો વિરોધ નોંધવાયો હતો. અમદાવાદની ઘટના બાદ ભરૂચ પોલીસ દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચમાં આજરોજ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ રેલી બાદમાં રદ્દ કરી દેવામાં આવી હતી.બિલમાં સુધારા વધારાની મુસ્લિમ આગેવાનો માંગ કરી રહ્યા છે

બાઈટ

મહંમદ સુજનિવાલા-વેપારી
મૌલાના મેમણ-આગેવાન
વોક થ્રુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.