ETV Bharat / state

અંકલેશ્વરની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ - અંકલેશ્વર GIDC

ભરૂચ: અંકલેશ્વર GIDCમા આવેલ સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 10 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વરની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
author img

By

Published : Nov 17, 2019, 7:21 PM IST

અંકલેશ્વર GIDCમાં છેલ્લા ઘણા સમયથી બંધ ગોડાઉન હિમશન કંપની દ્વારા સર્વાઇવલ ટેકનોલોજી કંપનીને ભાડે આપવા આવ્યું હતું. જેમાં સોલ્વન્ટના ડ્રમનો જથ્થો રાખવામાં આવ્યો હતો. રવિવારે સાંજના સમયે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીની ક્ષણમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું.

અંકલેશ્વરની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

ઘટના અંગેની જાણ થતા અંકલેશ્વર ડી.પી.એમ.સી.સહિત 10 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી. મળતી માહિતી મુજબ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.

Intro:અંકલેશ્વરની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ

-10 ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવ્યોBody:અંકલેશ્વર જીઆઈડીસીમા આવેલ સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેને 10 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતીConclusion:અંકલેશ્વર જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલા હિમશન કંપની દ્વારા તેનું ગોડાઉન સર્વાઇવલ ટેકનોલોજી કંપનીને ભાડે આપવા આવ્યું હતું. જેમાં સોલ્વન્ટના ડ્રમનો જથ્થો રાખવામાં આવ્યો હતો આજરોજ સાંજના સમયે ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી.સોલ્વન્ટમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું. બનાવની જાણ થતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.સહિત 10 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.બનાવની ગંભીરતા સમજી આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.

બાઈટ
મનોજ કોટડીયા-મેનેજર,ડી.પી.એમ.સી.અંકલેશ્વર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.