ETV Bharat / state

જંબુસરની PI ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ, 4ના મોત, 10 ઘાયલ

ભરૂચઃ જંબુસરની પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 14 કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. જે પૈકીના 4ના સારવાર દરમિયાન મોત થયા છે. ત્યારે આ ઘટના અંગે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

author img

By

Published : Jan 7, 2020, 8:00 PM IST

jambusar
જંબુસર

જંબુસરના સારોદ ગામ નજીક આવેલી પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં એગ્રો પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવે છે. સોમવારે કંપનીના મચ ફિલ્ટર મશીનમાં પી.એન.પી નામના પ્રોડક્ટના ઇન્ટરમિડીએટની પ્રોસેસ ચાલી રહી હતી. જેમાં ફિલ્ટર મશીનના ક્લોથના પરના ભાગ નાઇટ્રોજન પ્રેસર અપાઈ રહ્યું હતું. તે દરમિયાન કોઈ કારણસર રાસાયણિક પ્રેસર વધી જતાં ફિલ્ટરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે ફરજ બજાવતાં 14 કામદારો ગંભીર રીતે દાઝી ગયાં હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર રેફરલ હૉસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

જંબુસરની PI ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ, 4ના મોત

ગતરોજ સારવાર દરમિયાન 14 ઈજાગ્રસ્ત કામદાર પૈકી દયાશંકર રાજપૂત, ઐયુબ ગની ઘાંચી અને અશરફ એચ. દિવાન નામના 3 કામદારોના મોત થયા હતા. ત્યારે સારવાર દરમિયાન વધુ એક કામદારનું મોત થતાં પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. જો કે, હજુ પણ 10 કામદારો સારવાર હેઠળ છે.

આ ઘટના અંગે સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હજુ સુધી પ્લાન્ટમાં તપાસમાં ધરવામાં આવી નથી.

Intro:જંબુસરની પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટનો મામલો:મૃત્યુ આંક ચાર પર પહોચ્યો
-રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન પ્રેશર વધી જતા થયો હતો બ્લાસ્ટ
-ઈજાગ્રસ્ત ૧૪ કામદારો પેકી ૪નાં મોત,૧૦ સારવાર હેઠળ
-તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટીસ પાઠવાઈ
Body:જંબુસરની પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન પ્રેશર વધી જતા બ્લાસ્ટ થયો હતો જેમાં ઈજાગ્રસ્ત ૧૪ કામદારો પેકી ચાર કામદારોના મોત નીપજ્યા છે.ગતરોજ ત્રણ કામદારોએ જીવ ગુમાવ્યા બાદ વધુ એક કામદારનું મોત નીપજયું હતું Conclusion:જંબુસરના સારોદ ગામ નજીક આવેલ પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં એગ્રો પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવે છે.સોમવારના રોજ કંપનીના મચ ફિલ્ટર મશીનમાં પી.એન.પી નામના પ્રોડક્ટના ઇન્ટરમિડીએટની પ્રોસેસ ચાલી રહી હતી. ત્યારે ફિલ્ટર મશીનના ક્લોથના ઉપરના ભાગ નાઇટ્રોજન પ્રેસર આપવામાં આવી રહ્યું હતું. જ્યારે નીચે વેક્યુમ પંપથી 500થી 600 એમએમ ઓફ એજીનું વેક્યુમ પમ્પથી જોઇન્ટ કરવામાં આવ્યું હતું. દરમિયાન કોઇ કારણસર પ્રેસર વધી જવાને કારણે ફિલ્ટર ફાટતાં ત્યાં ફરજ બજાવતાં ૧૪ કામદારો ગંભીર રીતે દાઝી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.ગતરોજ સારવાર દરમ્યાન દયાશંકર નરેશ રાજપૂત ,ઐયુબ ગની ઘાંચી અને અશરફ એચ. દિવાન નામના 3 કામદારોના મોત નીપજ્યા હતા ત્યારે આજે રોજ વધુ એક કામદારનું મોત નીપજતા આ દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક ૪ પર પહોચ્યો છે અને હજુ પણ ૧૦ કામદારો સારવાર હેઠળ છે.બનવ અંગે સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે જો કે પ્લાન્ટમાં હજુ પણ જઈ શક્યા એવી સ્થિતિ ન હોય તપાસમાં વિલંબ થઇ રહ્યો છે
બાઈટ
એસ.સી.બામણીયા-જોઈન્ટ ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.