ETV Bharat / state

બનાસકાંઠાના દિયોદર રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા યુવાન ઈજાગ્રસ્ત

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી ટ્રેનની અડફેટે આવતા અકસ્માતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે દિયોદર રેલવે ફાટક પાસે મજૂરી કામે જતો યુવક ટ્રેનની અડફેટે આવતા ગંભીર રીતે ઘવાયો હતો.

યુવાન ઘવાયો
author img

By

Published : Jul 20, 2019, 6:45 PM IST

બનાસકાંઠાના દિયોદર તાલુકાના મીઠા ગામે રહેતા સુરેશ બારોટ મજૂરી કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન દિયોદર પાસેથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી ગંભીર રીતે ઘાયલ થયેલો ફાટક પાસે જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસ તુરંત ઘટનાસ્થળે આવી યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ ઘટનામાં યુવાનના હાથના અને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને હાલ સારવાર ચાલુ છે.

બનાસકાંઠાના દિયોદર રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા યુવાન ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના દિયોદર તાલુકાના મીઠા ગામે રહેતા સુરેશ બારોટ મજૂરી કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન દિયોદર પાસેથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી ગંભીર રીતે ઘાયલ થયેલો ફાટક પાસે જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસ તુરંત ઘટનાસ્થળે આવી યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ ઘટનામાં યુવાનના હાથના અને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને હાલ સારવાર ચાલુ છે.

બનાસકાંઠાના દિયોદર રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા યુવાન ઈજાગ્રસ્ત
Intro:લોકેશન.. દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.20 07 2019

સ્લગ... ટ્રેનની અડફેટે યુવક ઘવાયો

એન્કર... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનની અડફેટે આવતા યુવાનોના મોતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે દિયોદર રેલવે ફાટક પાસે મજુરી કામે જતા યુવક ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો....

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેમ આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મીઠા ગામે રહેતો સુરેશ દાનાભાઈ બારોટ જે મજૂરી કામ કરે છે અને નિત્યક્રમ મુજબ ઘરેથી મજૂરી કામ નું કહીને નીકળ્યો હતો જે બાદ થોડા સમય પછી તે દિયોદર પાસેથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી ગંભીર રીતે ઘાયલ થયેલો ફાટક પાસે જોવા મળ્યો હતો જેની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક લોકોએ રેલવે પોલીસને જાણ કરી હતી અને રેલવે પોલીસ પણ ઘટનાસ્થળે આવી તાત્કાલિક આ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો યુવાનના હાથના અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી....

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.