ETV Bharat / state

ધાનેરામાં મહિલાની હત્યા, પતિ પર શંકા જતાં પોલીસે કરી અટકાયત - murder

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા સિયા ગામમાં એક મહિલાની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પતિએ જ પત્નિની હત્યા કરવાની શંકા જતા પોલીસે પતિની અટકાયત કરી છે.

પ્
author img

By

Published : Jun 29, 2019, 1:09 PM IST

છેલ્લા ઘણાં સમયથી ગુનાખોરી અને હત્યા જેવી ઘટનાઓના પ્રમાણમાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લો જાણે ગુજરાતનો ક્રાઈમ હબ બનવા આગેકૂચ કરી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના સિયા ગામમાં દિવસ દરમિયાન એક મહિલાની હત્યા કર્યાની ઘટના પ્રકાશિત થઈ છે.

ધાનેરાના સિયા ગામે મહિલાની હત્યાથી ચકચાર

આ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં મહિલાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતુ. પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. જ્યારે આ મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા કરાઈ હોવાની શંકા જતા ગ્રામજનોએ મૃતક મહિલાના પતિની અટકાયત કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોઁધી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:લોકેશન... ધાનેરા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.28 06 2019

સ્લગ... મહિલા ની હત્યા

એન્કર...બનાસકાંઠા માં ધાનેરા તાલુકાના સિયા ગામે એક મહિલાની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે જેમાં પતિએજ તેની પત્ની ની હત્યા કરી હોવાની શંકા ગ્રામજનોએ તેના પતિને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો, જે મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .......Body:વિઓ....બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક ક્રાઈમ ની ઘટનાઓ વધી રહી છે અને તેથી બનાસકાંઠા જિલ્લાએ ગુજરાતમાં ક્રાઈમ હબ બનવા તરફ દોટ મૂકી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં આજે ધાનેરા તાલુકા ના સિયા ગામે દિન દહાડે એક મહિલાની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે .આ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં મહિલાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મૃતક મહિલાની લાશને પી એમ અર્થે ધાનેરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી ,જ્યારે આ મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાની શંકા જતા ગ્રામજનોએ મૃતક મહિલાના પતિ ને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો પોલીસે હાલમાં આ મામલે હાલમાં હત્યાનો ગુનો નોંધી તેના પતિને પૂછપરછ હાથ ધરી છે અને હત્યારાને શોધી જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા છે ........

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.