ETV Bharat / state

ધાનેરાની વિવેકાનંદ સ્કુલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો ઢોર માર - teacher

બનાસકાંંઠા: જિલ્લાના ધાનેરામાં સ્કૂલના બાળકોને માર મારવાની હરીફાઈ જામી હોય તેમ એક જ અઠવાડિયા બે બાળકોને માર મારતા ચકચાર મચી જવા પામી છે. આ પહેલા પણ આલવાડા અને આજે વિવેકાનંદ સ્કૂલમાં માર મારવાની ઘટના સામે આવી હતી.

સ્કુલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર
સ્કુલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર
author img

By

Published : Nov 29, 2019, 8:10 AM IST

શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામા આવે છે. સાથે સરકાર પણ ભાર વિનાના ભણતર પર ભાર મૂકે છે. પરિપત્ર જાહેર કરીને બાળકોને શિક્ષા ન કરવાનો આદેશ આપવામા આવ્યા છે. હાલ ધાનેરામાં શિક્ષકો હેવાન બની ગયા તેવુ લાગી રહ્યું છે. તેમ આ જ અઠવાડિયામાં બે બાળકોને મૂંઢ મારવાની ઘટના સામે આવતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વડ્યુ છે.

સ્કુલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર

ધાનેરાની નામચીન સ્કૂલ વિવેકાનંદ સ્કૂલમાં જ ધોરણ 9માં અભ્યાસ કરતા પ્રદીપ પટેલ નામના વિધાર્થીને વિજ્ઞાન શિક્ષકે મૂંઢ માર મારતા ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેને લઇને સ્થાનીક ડોક્ટરે ફેક્ચર હોવાની વાત કરતા અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ બાબતની વાલીએ સ્કૂલના સતાવાળાઓને રજૂઆત કરવા જતાં વાલીની વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત ? બાળકોને માર મારવાની આ શિક્ષકોને સતા કોને આપી ? શું ગુજરાત સરકારની આ નીતિ છે ભાર વિનાના ભણતર ની...આવા અનેક સવાલો વચ્ચે બે ઘટના બનતા ધાનેરામાં વાલીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યુ છે કે આ બન્ને શિક્ષક વિરુદ્ધ બનાસકાંઠા ડી.ઓ. શું પગલાં લે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

Intro:એપ્રુવલ.. બાય.. કલ્પેશ સર

લોકેશન... ધાનેરા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.28 11 2019

સ્લગ... ધાનેરાની વિવેકાનંદ સ્કુલના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાયો

એન્કર....ધાનેરામાં સ્કૂલના બાળકોને માર મારવાની હરીફાઈ જામી હોય તેમ એક જ અઠવાડિયા બે બાળકો ને માર મારતા ચકચાર મચી જવા પામી છે પહેલા આલવાડા અને આજે વિવેકાનંદ સ્કૂલ માં માર મારવાની ઘટના સામે આવી .....

Body:વી.ઓ....શિક્ષક ને ગુરુ નો દરજ્જો આપવામા આવે છે સરકાર પણ ભાર વિનાના ભણતર પર ભાર મૂકે છે પરિપત્ર જાહેર કરી ને બાળકો ને શિક્ષા ન કરવાનો આદેશ આપવામા આવ્યા છે પણ હાલ ધાનેરા માં શિક્ષકો હેવાન બની ગયા એમ આ જ અઠવાડિયામાં બે બાળકો ને મૂઢ મારવાની ઘટના સામે આવતા વાલીઓ માં ચિતા નું મોજું ફેરવાઈ જવા પામ્યું છે.ધાનેરા ની નામચીન સ્કૂલ એટલે કે વિવેકાનંદ સ્કૂલ અને એમાં જ ધોરણ 9 માં ભણતા પ્રદીપ પટેલ નામક વિધાર્થી ને વિજ્ઞાન શિક્ષકે મૂઢ માર મારતા ધાનેરા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જે તાપસ કરતા ડોકટરે ફેક્ચર હોવાની વાત કરતા અન્ય ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.આ બાબત ની વાલીએ સ્કૂલ ના સતાવાળાઓ ને રજુઆત કરવા જતાં વાલી ની વાત સભળવાનો ઇનકાર કરી દીધો હતો.ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે સુ આ રીતે ભણશે ગુજરાત ? બાળકો ને માર મારવાની આ શિક્ષકો ને સતા કોને આપી ? સુ ગુજરાત સરકાર ની આ નીતિ છે ભાર વિના ના ભણતર ની...આવા અનેક સવાલો વચ્ચે બે ઘટના બનતા ધાનેરા માં વાલીઓ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે જોવાની એ રહ્યું કે આ બન્ને શિક્ષક વિરુદ્ધ બનાસકાંઠા ડી.ઓ. સાહેબ સુ પગલાં લે છે એ તો આવનારો સમય જ બતાવશે..

બાઈટ....ઈશ્વરભાઈ પટેલ
( વિદ્યાર્થીના પિતા )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
( આ સ્ટોરી મેનેજ કરેલ છે )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.