ETV Bharat / state

પાલનપુરની બનાસ ડેરીમાં શિવજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો - Banas dairy

પાલનપુર ખાતે આવેલી બનાસડેરીમાં પશુપાલકો અને અહીં આવતા કામદારોના મનને શાંતિ મળે, તે માટે શિવજી બનાવવામાં આવ્યું છે. શનિવારે આ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી ભક્તો અને સાધુ-સંતોએ હાજર રહી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

The statue of Shiva was honored at Palanpur Banas dairy
પાલનપુર બનાસ ડેરીમાં શિવજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
author img

By

Published : Feb 8, 2020, 6:47 PM IST

બનાસકાંઠાઃ બનાસ ડેરીમાં આવેલા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજાન કરવામાં આવ્યું. પાલનપુર ખાતે આવેલી બનાસ ડેરીમાં શનિવારે દૂધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજે 3,000 જેટલા સાધુ-સંતોએ શિવ દર્શન કરી ધન્ય થયા હતા.

બનાસ ડેરીમાં શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

બનાસ ડેરીના કર્મચારીઓના લોકફાળાથી આ શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ડિરેક્ટર, બનાસ ડેરીના કર્મચારીઓ સહિત 30 હજારથી વધુ લોકોએ શિવજીના દર્શન કરી, પ્રસાદનો લાભ લીધો હતો. બનાસ ડેરીમાં હવે લોકો કામની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિકતાથી મનની શાંતિ મેળવી પ્રસન્ન રહેશે, તેવું શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.08 02 2020

સ્લગ..પાલનપુર બનાસડેરીમાં શિવજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ...

એન્કર... બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી એશિયાની નંબર વન બનાસડેરીમાં પશુપાલકો અને અહીં આવતા કામદારોના મનને શાંતિ મળે તે માટે શિવજીના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાઇ હતી.આ પણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી ભક્તો અને સાધુ મહંતો હાજર રહી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.....
Body:
વિઓ...બનાસકાંઠામાં આજે એશિયાની સૌથી મોટી બનાસડેરીમાં શિવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો પાલનપુર ખાતે આવેલી બનાસડેરીમાં આજે દૂધેશ્વર મહાદેવ ના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાઇ હતી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજે ૩૦૦૦ જેટલા સાધુ-સંતોએ દર્શન કર્યા હતા બનાસ ડેરીના કર્મચારીઓ ના લોક ફાળા થી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલ,બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ,ડિરેક્ટરો, બનાસડેરીના કર્મચારીઓ સહિત ૩૦ હજારથી પણ વધુ લોકોએ શિવજી ના દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા નુભવી હતી.બનાસડેરીમાં હવે લોકો કામની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિકતા થી મનની પણ શાંતિ મેળવી પ્રસન્ન રહેશે તેમ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું......

બાઈટ......શંકરભાઇ ચૌધરી
( ચેરમેન, બનાસડેરી )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.