ETV Bharat / state

ડીસાના શિવનગર વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી - ડીસા ન્યૂઝ

બનાસકાંઠા  ડીસાના શિવનગર વિસ્તારમાં એક યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ધટનાની જાણ આજુ-બાજુના લોકોને થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

આત્મહત્યા
author img

By

Published : Aug 18, 2019, 2:44 AM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે લોકો નજીવી બાબતમાં આવેશમાં આવીને આત્મહત્યા જેવી ઘટનાને અજામ આપતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં બન્યો હતો.જેમાં શિવનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ વહેલી સવારે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવતી ડીસામાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી.

ડીસાના શિવનગર વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી...etv bharat

યુવતી સવારે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ બાજુમાં રહેતા પોતાના પાડોશીને થતા વાતની જાણ યુવતીના પરિવારજનોને કરી હતી. જેથી તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા.ડીસા ઉત્તર પોલીસ ને જાણ કરી હતી. જે બાદ ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે આવી અને દેહનો કબ્જો મેળવી યુવતીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Intro:એપ્રુવલ બાય.. ડેસ્ક

એન્કર.. ડીસાના શિવનગર વિસ્તારમાં આજે એક યુવતીએ વહેલી સવારે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ વાત ની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે....

Body:વિઓ.. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મ હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે આજે વાત કરવામાં આવે તો લોકો ન જેવી બાબત માં આવેશમાં આવી જઈ આત્મહત્યા જેવી ઘટનાને અજામ આપતા હોય છે ત્યારે આવો જ એક બનાવ ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં બન્યો હતો.જેમાં શિવનગર વિસ્તારમાં રહેતી અનિતાબેન નટવરભાઈ ડાભી જેની ઉંમર 22 વર્ષ છે જેઓ ડીસામાં આવેલ એક ખાનગી હોસ્પિટલ માં જોબ કરતા હતા. જે યુવતી આજે સવારે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી. આ વાત ની જાણ જ્યારે બાજુમાં રહેતા પોતાના પાડોશી જ્યારે અનિતાબેન ને બોલાવા જતા અનિતાબેને ઘરમાંથી કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા અનિતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી. જે બાદ પાડોશી દ્વારા આ વાતની જાણ તાત્કાલિક અનિતાબેન ના પરિવાર જનોને કરી હતી જેથી તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા અને ડીસા ઉત્તર પોલીસ ને જાણ કરી હતી. જે બાદ ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે આવી અને લાશનો કબ્જો મેળવી અનિતાબેને કાયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશા માં તપાસ હાથ ધરી છે...

બાઈટ... ભરત ડાભી
( મૃતક ના પરિવારજન )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.