ETV Bharat / state

અંબાજી RTO ચેકપોસ્ટ ઉપરથી અનેક વાહનો બેરોક ટોક અવર જવર કરતા નજરે પડ્યા - latestambajinews

બનાસકાંઠા : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા RTO કચેરીમાં જવા માટે એક નવા અભિયાનની શરૂઆત કરી છે. જેના પગલે સૌપ્રથમ ગુજરાતની 16 RTOઓ ચેકપોસ્ટ પર આજથી તાળાં મારી દેવામાં આવ્યા છે.

etv bharat banaskatha
author img

By

Published : Nov 20, 2019, 3:26 PM IST

યાત્રાધામ અંબાજીની રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી RTO કચેરીને પણ આજે તાળા મારી દેવામાં આવ્યા હતા. અંબાજી RTO ચેકપોસ્ટ ઉપરથી અનેક વાહનો આજે બેરોક ટોક અવર જવર કરતા નજરે પડ્યા હતા. આ ચેકપોસ્ટ ઉપર લાંબી કતારો અને ભીડ આજે સુમસામ બની છે એટલું જ નહીં અંબાજીની RTO કચેરીનુ નવુ બાંધકામ 26 મી જાન્યુઆરી 2019માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવી ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જ ખુલ્લી મુકવામાં આવી હતી. પણ આજે આ કચેરીને તાળા લાગી ગયા છે. એટલું જ નહીં કચેરીની મશીનરી અન્ય ઓફિસોમાં તબદીલ કરાઈ છે.

વાહનો બેરોક ટોક અવર જવર કરતા નજરે પડ્યા

અધિકારી સહિતના સ્ટાફ પણ બીજી કચેરીમાં બદલી દેવામાં આવ્યો છે. આ RTO કચેરીઓ બંધ કરી દેવાતા રાજસ્થાન તરફ જતા અને રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહન ચાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક લોકોને એવું પણ કહેવું હતું કે અમારી એન્ટ્રી લેવાતી હતી. હવે તેમાંથી તમને મુક્તિ મળે છે જેથી સરકારનો પણ આભાર માનતા નજરે પડ્યા હતા.

Intro:

Gj_ abj_01_ R.T.O.BANDH _ AVBB_7201256
LOKESAN---AMBAJI
         
Body:

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આરટીઓ કચેરીમાં જવા માટે એક નવા અભિયાનની શરૂઆત કરી છે જેના પગલે સૌપ્રથમ ગુજરાતની ૧૬ જેટલી આરટીઓ ચેકપોસ્ટ અને આજથી તાળાં મારી દેવા છે
યાત્રાધામ અંબાજી ની રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી આરટીઓ કચેરી ને ને પણ આજે તાળા મારી દેવાયા હતા અંબાજી આરટીઓ ચેકપોસ્ટ ઉપરથી અનેક વાહનો આજે બેરોક ટોક અવર જવર કરતા નજરે પડ્યા હતા આ ચેકપોસ્ટ ઉપર લાંબી કતારો અને ભીડ આજે સુમસામ બની છે એટલું જ નહીં અંબાજીની આરટીઓ કચેરીનુ નવુ બાંધકામ 26 મી જાન્યુઆરી 2019 માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જ ખુલ્લી મુકવામાં આવી હતી પણ આજે આ કચેરીને તાળા લાગી ગયા છે એટલું જ નહીં કચેરીની મશીનરી અન્ય ઓફિસોમાં તબદીલ કરાઈ છે ત્યારે અધિકારી સહિતના સ્ટાફ પણ બીજી કચેરીમાં બદલી દેવામાં આવ્યો છે આ આરટીઓ કચેરીઓ બંધ કરી દેવાતા રાજસ્થાન તરફ જતા અને રાજસ્થાન થી ગુજરાત તરફ આવતા વાહન ચાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
તો કેટલાક વાહનચાલકોએ હતું કે અહીંયા ઉભા રહેતા અમને બળતણ વધારે બળતું હતું અને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેતા પણ હવે આ સ્થાનિક કચેરીઓમાં બંધ કરાતા અમને રાહત થઇ છે ...અને હવે બિન્દાસ પણે તેઓ બેરોકટોક વગર જતા નજરે પડ્યા હતા જ્યારે કેટલાક લોકોને એવું પણ કહેવું હતું કે અમારી એન્ટ્રી લેવાતી હતી હવે તેમાંથી તમને મુક્તિ મળે છે જેથી સરકાર નો પણ આભાર માનતા નજરે પડ્યા હતા
બાઈટ .01 બાબુ મેના ( વાહન ચાલક ) સુરપગલા
બાઈટ .02 કવરારામ ( વાહન ચાલક ) બાડમેર

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી.ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.