ETV Bharat / state

તસ્કરોનો કાળો ત્રાસ, શહેરમાં એક બાદ એક ટૂટે છે દુકાનોના તાળા - Banaskantha theft case

બનાસકાંઠાના ડીસામાં ચોરોએ ચોરીની એક બાદ એક હેટ્રિક (theft case in Deesa) લગાવી રહ્યા છે. ફરી એક વાર શહેરમાં દુકાનોનો શટરો ટુટતા વેપારીઓ ભાંગી પડ્યા છે. ત્યારે પોલીસ તાત્કાલિક ચોરોને ઝડપી વ્યાપારીઓનો તેમનો સમાન પાછો અપાવે તેવી માંગ કરી છે. (hattrick theft in Deesa)

તસ્કરોનો કાળો ત્રાસ, શહેરમાં એક બાદ એક ટૂટે છે દુકાનોના તાળા

author img

By

Published : Dec 16, 2022, 6:57 PM IST

ડીસા શહેરમાં ચોરોની હેટ્રિક, એક બાદ એક ચોરીનો અંજામ

બનાસકાંઠા : ડીસામાં આજે આખોલ ચાર રસ્તા પાસે વધુ ત્રણ દુકાનોને તસ્કરોએ (theft case in Deesa) નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. એક અઠવાડિયામાં સતત ત્રીજીવાર ચોરી કરી અજાણ્યા તસ્કરોએ હેટ્રિક લગાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે પોલીસ તાત્કાલિક ચોરોને ઝડપી વ્યાપારીઓનો તેમનો સમાન પાછો અપાવે તેવી માંગ કરી છે.(hattrick theft in Deesa)

શુું છે સમગ્ર મામલો ડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. સૌપ્રથમ ડીસા પાટણ હાઈવે પર આવેલ છ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ ડીસા આખોલ ચાર રસ્તા પાસે વધુ ચાર દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં આજે આખોલ ચાર રસ્તા પાસે આવેલી વધુ ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે આખોલ ચાર રસ્તા પાસે આવેલી હનુમાન ઇલેક્ટ્રીક, શ્રી ચામુંડા ઈલેક્ટ્રીક અને હનુમાન સબમર્સીબલ નામની ત્રણ દુકાનના શટર તોડી તેમાંથી તાંબાના વાયર, ભંગાર અને રોકડ સહિતના માલ સામાનની ચોરી કરી ગયા હતા. (Deesa Crime News)

ચોરીની હેટ્રિક વહેલી સવારે દુકાનોના શટર તૂટેલા જણાતા વેપારીઓએ પોલીસને જાણ કરી હતી. જેથી ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા ત્રણ દુકાનમાંથી રોકડ સહિત અંદાજીત પોણા ત્રણ લાખ રૂપિયા મુદ્દામાલની ચોરી થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ચોરી કરવા આવેલ અજાણ્યા તસ્કરો CCTV કેમેરામાં પણ દેખાયા હતા. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ કરી છે. ઉલ્લેખનીય છે કે ડીસામાં એક જ અઠવાડિયામાં સતત ત્રીજી વાર ચોરી થતા હવે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને પોલીસ તાત્કાલિક ચોરોને ઝડપી મધ્યમ વર્ગના વેપારીઓનો માલસામાન પાછો અપાવે તેવી માંગ કરી રહ્યા છે. (theft case in Deesa akhol char rasta)

આ પણ વાંચો ટ્રકોમાંથી રિફાઈન્ડ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી નેટવર્કનો પર્દાફાશ, સુરત LCBએ 9 આરોપીની ધરપકડ કરી

છે કે, શિયાળાની ઋતુ ચોરો માટે સૌથી પ્રિય ઋતુ હોય તેમ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ચોરીઓની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ શિયાળાની શરૂઆત થતા બનાસકાંઠા જિલ્લામાં કાતિલ ઠંડી પડી રહી છે, તો બીજી તરફ ઠંડીનો ફાયદો ઉપાડી ચોર ટોળકી પણ જિલ્લામાં સક્રિય બની છે અને એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ખાસ કરીને રાત્રિના સમયે શિયાળાની ઋતુમાં વ્યાપારીઓ પોતાના ધંધા રોજગાર વહેલા બંધ કરી અને ઘરે જતા રહેતા હોય છે ત્યારે સૂમસામ પડેલી ગલીઓનો ફાયદો ઉપાડી ચોર ટોળકી એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. (Banaskantha theft case)

આ પણ વાંચો જામનગર PGVCLનું ખંભાળિયામાં વીજ ચેકિંગ, 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ

કડક કાર્યવાહી કરવાની માંગ ત્યારે વારંવાર વધી રહેલી ચોરીઓની ઘટનાને લઇ વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક બાદ એક ચોર ટોળકી અનેક દુકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓને લઈ હવે લોકો પોલીસ પાસે આવા ચોરોને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. (Banaskantha Crime News)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.