ETV Bharat / state

ડીસામાં ભૂંડના આતંકથી લોકો ત્રાહિમામ

બનાસકાંઠાઃ ડીસા શહેરમાં ભૂંડોનો આતંક વધ્યો છે. શહેરમાં અચાનક આવેલા ભૂંડોને લઈ સ્થાનિકો પરેશાન થયા છે. ડીસામાં ભૂંડોના વધી રહેલા ત્રાસથી અસંખ્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.

ડીસામાં ભૂંડના આતંકથી લોકો ત્રાહિમામ
author img

By

Published : May 31, 2019, 10:03 AM IST

ડીસા શહેરમાં છેલ્લા એક માસથી અચાનક ભૂંડો આવ્યા છે. આ ભૂંડ કોઈ છોડી ગયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણાં વર્ષોથી ડીસામાં ભૂંડો લુપ્ત થયા હતા, પરંતુ અચાનક ભૂંડોના થયેલા આક્રમણથી શહેરની જનતા પરેશાન થઈ છે. ડીસામાં ભૂંડોના લીધે થઈ રહેલા અકસ્માતોના લીધે અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ડીસામાં ભૂંડના આતંકથી લોકો ત્રાહિમામ

ડીસા શહેરમાં આ ભૂંડોને કોણ છોડી ગયું છે. તેની તપાસ કરવા ઉપરાંત આ ભૂંડોને પણ તાત્કાલિક ઝડપી પાડવા અંગે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 30 05 2019

સ્લગ : ભૂંડનો આતંક

એન્કર : ડીસા શહેરમાં અચાનક ભૂંડોનો આતંક વધી ગયો છે.. શહેરમાં અચાનક આવી ગયેલા આ ભૂંડોને લઈ સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે.. ડીસામાં ભૂંડોના વધી રહેલા ત્રાસથી અસંખ્ય લોકો પણ ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે..

વી.ઑ. : ડીસા શહેરમાં છેલ્લા એક માસથી અચાનક ભૂંડો આવી ગયા છે.. આ ભૂંડ કોઈ છોડી ગયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ડીસામાં ભૂંડો લુપ્ત થઈ ગયા હતા.. પરંતુ અચાનક ભૂંડોના થયેલા આક્રમણથી શહેરમાં જનતા પરેશાન થઈ ઉઠી છે.. ડીસામાં અત્યારે ભૂંડોના લીધે સર્જાઈ રહેલા અકસ્માતોના લીધે અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.. ત્યારે ડીસા શહેરમાં અચાનક આવી ગયેલા આ ભૂંડોને કોણ છોડી ગયું છે તેની તપાસ કરવા ઉપરાંત આ ભૂંડોને પણ તાત્કાલિક ઝડપી પાડવા અંગે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

બાઇટ:-ભિમાભાઈ માળી – સ્થાનિક રહીશ

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.