ETV Bharat / state

બનાસકાંઠાની એક એવી શાળા, જ્યાં દીકરીઓ રમત-ગમતમાં દિકરાઓ કરતા મોખરે - national

બનાસકાંઠા: જિલ્લામાં એક માત્ર એવી શાળા આવેલી છે. જે શાળામાં દીકરાઓ કરતા દીકરીઓ વધારે રમત-ગમતમાં આગળ છે. જે રમતવીરો માટે ગૌરવની વાત કહેવાય છે. આજે રમત-ગમત ક્ષેત્રે દીકરીઓ પણ દેશનું નામ રોશન કરી રહી છે.

etv bharat
author img

By

Published : Aug 29, 2019, 8:53 PM IST

પાયલટ, ડૉકટર ડાન્સિંગ ક્ષેત્ર દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગળ છે. આજની સ્ત્રી મલ્ટીટેલેન્ટેડ થઈ ગઈ છે. ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ હોય કે પછી ભારતની સ્ટાર શટલર પી.વી સિંધુ સ્વિટ્ઝર્લેન્ડમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019નાં ફાઇનલમાં સિંધુએ જીત હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે.

આજે 29 ઓગસ્ટ એટલે ભારતના મહાન રમતવીર દયાનચંદ્ર મેજરનો જન્મ દિવસ છે. આજે મેજર દયાનચંદ્રના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં તમામ જગ્યાઓ પર અલગ અલગ રમતો રમી ઉજવણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાની એક એવી શાળા છે. જેમાં દીકરાઓ કરતા દીકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ વધારે રમી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ એસ સી ડબ્લ્યુ સ્કૂલની. આ શાળામાં વ્યાયામ શિક્ષકો દ્વારા શાળામાં અલગ અલગ રમતમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થીનીઓને પણ તૈયાર કરવામાં આવે છે.

આ શાળામાં ધોરણ 1 થી 12 સુધીમાં 500 થી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. જેમાં 200 થી પણ વધુ દીકરીઓ અલગ અલગ રમતો સાથે જોડાયેલી છે. જેમાં આ શાળામાંથી અત્યાર સુધી 50 થી પણ વધુ દીકરીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી રમી ચુકી છે. ત્યારે આજના દિવસે આ શાળાને ખરેખર યાદ કરવામાં આવે તો કઈ નવાઈ નહીં કારણ કે, આ શાળાએ અત્યાર સુધી 200 થી પણ વધુ વિદ્યાર્થીનીઓ રમત માટે તૈયાર કરેલ છે.

દીકરીઓ રમત-ગમતમાં દિકરાઓ કરતા મોખરે

આજે આપણો દેશ રમત-ગમતમાં આગળ વધી રહ્યો છે. જેમાં દીકરાઓની સાથે સાથે હવે દીકરીઓ પણ રમત-ગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલ એસ સી ડબ્લ્યુ શાળામાં દીકરીઓ ભણતરની સાથો સાથ આજે રમત ગમતમાં પણ આજે બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરેલ છે. શાળાની દીકરીઓ જણાવી રહી છે કે, આજે અમે પણ દિકરાઓની જેમ જ રમત રમી દેશ અને અમારા જિલ્લાનું નામ રોશન કરીશું.

Intro:એપ્રુવલ..બાય...અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા. બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.30 08 2019

સ્લગ.... બનાસકાંઠા જિલ્લાની એક માત્ર શાળા જેમાં સૌથી વધારે બાળકો કરતા દીકરીઓ રમત-ગમતમાં વધારે છે....

એન્કર... બનાસકાંઠા જિલ્લામાં એક માત્ર એવી શાળા આવેલી છે જે શાળામાં દીકરાઓ કરતા દીકરીઓ વધારે રમત-ગમત માં આગળ છે. જે રમતવીરો માટે ગૌરવ ની વાત કહેવાય. આજે રમત-ગમત ક્ષેત્રે દીકરીઓ પણ દેશનું નામ રોશન કરી રહી છે....

Body:વિઓ.... આજે 29 ઓગસ્ટ એટલે ભારત ના મહાન રમતવીર દયાનચંદ્ર મેજરનો જન્મ દિવસ. આજે મેજર દયાનચંદ્ર ના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતભર માં તમામ જગ્યાઓ પર અલગ અલગ રમતો રમી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની એક એવી શાળા છે જેમાં દીકરાઓ કરતા દીકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ વધારે રમેલ છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ એસ સી ડબ્લ્યુ સ્કૂલની. આ શાળામાં વ્યાયામ શિક્ષકો દ્વારા શાળામાં અલગ અલગ રમતમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થીનીઓને પણ તૈયાર કરવામાં આવે છે આ શાળામાં ધોરણ 1 થી 12 સુધીમાં 500 થી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે જેમાં 200 થી પણ વધુ દીકરીઓ અલગ અલગ રમતો સાથે જોડાયેલી છે જેમાં આ શાળામાંથી અત્યાર સુધી 50 થી પણ વધુ દીકરીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી રમી ચુકી છે ત્યારે આજ ના દિવસે આ શાળાને ખરેખર યાદ કરવામાં આવે તો કઈ નવાઈ નહીં કેમ કે આ શાળાએ અત્યાર સુધી 200 થી પણ વધુ વિદ્યાર્થીનીઓ રમત માટે તૈયાર કરેલ છે....

બાઈટ...01...પીરાભાઈ પટેલ
( શાળાના આચાર્ય )

બાઈટ...02..કે એ ડોડીયા
( વ્યાયામ શિક્ષક )

વિઓ... આજે આપણો દેશ રમત-ગમત માં આગળ વધી રહ્યો છે જેમાં દીકરાઓની સાથે સાથે હવે દીકરીઓ પણ રમત-ગમત ક્ષેત્રે દેશ નું નામ રોશન કરી રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલ એસ સી ડબ્લ્યુ શાળામાં દીકરીઓ ભણતરની સાથો સાથ આજે રમત ગમતમાં પણ આજે બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરેલ છે અને દીકરીઓ જણાવી રહી છે કે આજે અમે પણ દિકરાઓની જેમ જ રમત રમી દેશ અને અમારા જિલ્લાનું નામ રોશન કરીશું...

બાઈટ....પૂજા ગેલોત
( રમતવીર )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.