ETV Bharat / state

બનાસકાંઠામાં ફરી તીડનું આક્રમણ, ખેડૂતો ત્રાહિમામ

author img

By

Published : Jan 19, 2020, 8:27 PM IST

બનાસકાંઠાઃ આંતરરાષ્ટ્રિય સીમા ધરાવતા બનાસકાંઠાના સીમાડાના વિસ્તારના સુઇગામમાં ફરી વાર તીડના ઝૂંડે ધામા નાખ્યા છે. પાકિસ્તાન તરફથી આવેલું આ 15 કિલોમીટરમાં પથરાયેલ તીડનું ઝૂંડ ત્રીજી વખત ત્રાટકટા ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે.

banaskatha
બનાસકાંઠામાં ફરી તીડ આક્રમણ, ખેડૂતો ત્રાહિમામ

બનાસકાંઠામાં ફરી એક વાર તીડે આક્રમણ કર્યુ છે. જેમાં 15 દિવસ અગાઉ 50 કિલોમીટરમાં પથરાયેલા કરોડો તીડનું ઝૂંડ બાડમેર અને જેસલમેર વિસ્તારમાં ધામા નાખ્યા હતા. જો કે, ત્યાર બાદ તેમાંથી 15 કિલોમીટરમાં પથરાયેલાનું એક તીડનું ટોળું બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં આવી ચડ્યું છે અને ખાસ કરીને વાવ પાસે આવેલા કૂંડાળીયા, રાધાનેસડા અને માવસરી વિસ્તારમાં ખેતીપાકો પર આ તીડ ત્રાટકતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

માવસરી અને કુંડળીયાની સીમમાં રાત્રી રોકાણ થતા વહેલી સવારે તીડ નિયંત્રણ ટીમે દવાનો છંટકાવ કર્યો હતો. તીડનો નાસ કરવા તીડ નિયંત્રણ, ખેતીવાડી વિભાગ અને ભારત સરકારની ટીમ પણ કામે લાગી ગઈ હતી. તેમ છતાં પણ તીડને નાથવા માટે આટલી ટીમો પૂરતી નથી તેમ ખેડૂતોનું માનવું છે.

બનાસકાંઠામાં ફરી તીડ આક્રમણ, ખેડૂતો ત્રાહિમામ

જો કે, અવાર નવાર તીડના આક્રમણથી ખેડૂતો ભયભીત બની ગયા છે. ઉભા પાકનો સફાયો બોલાવી દેતું આ તીડનું ઝૂંડ જગતના તાતને દેવાદાર બાનાવી નાખશે એવી દહેશત સેવાઇ રહી છે. આ પાકિસ્તાન તરફથી આવેલા આતંકવાદી રૂપી આ ટીડના આક્રમણથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.

બનાસકાંઠામાં સતત ત્રીજીવાર તીડના આક્રમણના કારણે જગતનો તાત મહા મુશ્કેલીમાં મુકાઇ ગયો છે, ત્યારે હવે આ પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદ રૂપી તીડના આતંકથી બનાસકાંઠાના ખેડૂતોને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. સુઇગામ. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.18 01 2020

સ્લગ.. બનાસકાંઠા જિલ્લામાં ફરી તીડ આક્રમણ

એન્કર.......આંતર રાષ્ટ્રિય સીમા ધરાવતા બનાસકાંઠાના સીમાડા ના વિસ્તારમાં ફરી વાર તીડ ના જુન્ડે ધામા નાખ્યા છે પાકિસ્તાન તરફ થી આવેલું આ 15 કિલોમીટર માં પથરાયેલ તીડ નું ઝુંડ ત્રીજી વખત ત્રાટકટા ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે.....
Body:
વી ઓ .....બનાસકાંઠા માં ફરી એક વાર તીડે આક્રમણ કર્યો છે જેમાં 15 દિવસ અગાઉ 50 કિલોમીટર માં પથરાયેલ કરોડો તીડ નું ઝુંડ બાડમેર અને જેસલમેર વિસ્તારમાં ધામા નાખ્યા હતા જોકે ત્યારબાદ તેમાંથી પંદર કિલોમીટર માં પથરાયેલ નું એક તીડ નું ટોળું બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં આવી ચડ્યું છે અને ખાસ કરીને વાવ પાસે આવેલ કૂંડાળીયા, રાધાનેસડા અને માવસરી વિસ્તારમાં ખેતીપાકો પર આ તીડ ત્રાટકતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે . માવસરી અને કુંડળીયા ની સિમ માં રાત્રી રોકાણ થતા વહેલી સવારે તીડ નિયંત્રણ ટીમે દવાનો છન્ટકાવ ચાલુ કર્યો હતો તીડ નો નાસ કરવા તીડ નિયંત્રણ ,ખેતીવાડી વિભાગ અને ભારત સરકાર ની ટિમ પણ કામે લાગી ગઈ છે તેમ છતાં પણ તીડ ને નાથવા માટે આટલી ટિમો પૂરતી નથી તેમ ખેડૂતો માની રહ્યા છે ....

બાઈટ......કાનજીભાઈ રાજપૂત , સ્થાનિક

બાઈટ.......પ્રકાશભાઈ વ્યાસ,
માવસરી

વી ઓ ....જોકે અવાર નવાર આ તીડ ના આક્રમણ થી ખેડુતો ભયભીત બની ગયા છે ઉભા પાકનો સફાયો બોલાવી દેતું આ તીડ નું જુન્ડ જગત ના તાતને દેવાદાર બાનાવી નાખશે એવી દહેશત સેવાઇ રહી છે આ પાકિસ્તાન તરફ થી આવેલા આતંકવાદી રૂપી આ ટીડના આક્રમણ થી ખેડૂતો ને મોટા પ્રમાણ માં નુકસાન થઈ રહ્યું છે ......

બાઈટ.....જીવણભાઈ પરમાર, તીડ નિયંત્રણ અધિકારી

વી ઓ ...... બનાસકાંઠામાં સતત ત્રીજીવાર ટીના આક્રમણના કારણે જગતનો તાત મહા મુશ્કેલીમાં મુકાઇ ગયો છે ત્યારે હવે આ પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદી રૂપી તીડના આતંકથી બનાસકાંઠાના ખેડૂતો ને ક્યારે રાહત મળશે તે જોવું રહયુ......

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.