ETV Bharat / state

બનાસકાંઠામાં પતિ દ્વારા મહિલાને ચાર દિવસ સુધી સતત માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાવી

બનાસકાંઠાઃ ગુજરાત સરકાર એક તરફ મહિલા સંરક્ષણની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે પણ મહિલાઓ પતિના ત્રાસ ભોગવી રહી છે. ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે છેલ્લા 4 દિવસથી મહિલાને પતિ દ્વારા માર મારવામાં આવતા મહિલાએ પીલીસ ફરિયાદ નોંધાવી છે.

aaa
author img

By

Published : Jun 20, 2019, 9:54 PM IST

ગુજરાત સરકાર એક તરફ મહિલાઓ સુરક્ષિત રહે તે માટે મોટા ખર્ચાઓ કરી રહી છે, પરંતુ આવા ખર્ચાઓ આજે ફોગટ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના અનેક બનાવો બહાર આવી રહ્યા છે. ત્યારે મહિલા અત્યાચારનો વધુ એક બનાવ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં બનવા પામ્યો છે. તો લક્ષ્મીપુરા ગામે રહેતી પીડિત મહીલાના લગ્ન 2વર્ષ અગાઉ તેના જ ગામમાં રહેતા હસમુખભાઈ ચૌધરી સાથે હિન્દૂ રીતરિવાજ પ્રમાણે થાય હતા ત્યાર બાદ સમય જતાં પતિ અને તેમના સાસરી પક્ષ દ્વારા પીડિત પાસે દહેજની માંગણી શરૂ કરી હતી.

બનાલકાઠામાં ગુજરાત સરકારના મહિલા સુરક્ષિત માટેના ખર્ચાઓ થયા ફોકટ

અવાર નવાર દહેજ મામલે ઉઘરાણી કરી માર મારવામાં આવતો હતો. પીડિતના સાસરી પક્ષ દ્વારા તેને કરંટ આપી અને મારમારી તેના પિયરે બેભાન અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઘટના ની જાણ પીડિતમહીલાએ તેના પરિવાર જાનોને કરી હતી જેથી તાત્કાલિક પીડિત સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી અને જ્યાં પીડિતની હાલત વધુ બગડતા તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બાબતે પીડિતના પરિવારજનો એ તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.20 06 2019

સ્લગ...પત્ની ને માર

એન્કર.... ગુજરાત સરકાર એક તરફ મહિલા સરક્ષણ ની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આજે પણ મહિલાઓ પતિઓના ત્રાસ ભોગવી રહી છે ત્યારે ડીસા તાલુકા ના લક્ષ્મીપુરા ગામે છેલ્લા 4 દિવસ થી મહિલાને પતિ દ્વારા માર મારવામાં આવતા મહિલાએ પીલીસ ફરિયાદ નોંધાવી છે...

વિઓ... ગુજરાત સરકાર એક તરફ મહિલાઓ સુરક્ષિત રહે તે માટે મોટા ખર્ચાઓ કરી રહી છે પરંતુ આવા ખર્ચાઓ આજે પોકળ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમય થી બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચાર ના અનેક બનાવો બહાર આવી રહ્યા છે. ત્યારે મહિલા અત્યાચાર નો વધુ એક બનાવ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામ માં બનવા પામ્યો છે. લક્ષ્મીપુરા ગામે રહેતી પરણિત મહિલા દિવ્યાબેન ચૌધરી ના લગ્ન 2 વર્ષ અગાઉ તેના જ ગામ માં રહેતા હસમુખભાઈ ચૌધરી સાથે હિન્દૂ રીતરિવાજ પ્રમાણે થાય હતા ત્યાર બાદ સમય જતાં પતિ અને તેમના સાસરી પક્ષ દ્વારા દિવ્યા પાસે દહેજ ની માંગણી શરૂ કરી હતી અને અવાર નવાર દહેજ મામલે ઉઘરાણી કરી માર મારવામાં આવતો હતો.ત્યારે ગઈકાલ રાત્રે દિવ્યા ના સાસરી પક્ષ દ્વારા તેને કરંટ આપી અને મારમારી તેના પિયરે બેભાન અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઘટના ની જાણ દિવ્યાએ તેના પરિવાર જાણો ને કરી હતી જેથી તાત્કાલિક દિવ્યાને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી અને જ્યાં દિવ્યા ની હાલત વધુ બગડતા તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખશેડવામાં આવી હતી. આ બાબતે દિવ્યા ના પરિવાર જનો એ દિવ્યા ના પતિ, સાશુ અને સસરા વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે...

બાઈટ... દિવ્યા ચૌધરી
( પીડિત મહિલા )

બાઈટ... જયંતિ ચૌધરી
( પીડિતા નો ભાઈ )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.