ETV Bharat / state

ડીસામાં સોના-ચાંદીના વેપારીને બેદરકારી પડી ભારે, દોઢ લાખના મુદ્દામાલની ચોરી

બનાસકાંઠા: ડીસા શહેરના હાર્દસમા ગાંધીચોક વિસ્તાર નજીક એક સોના-ચાંદીના દાગીના બનાવતી દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો આ દુકાનમાંથી અંદાજિત રૂપિયા દોઢ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા છે. પોલીસે આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા
ડીસામાં સોના-ચાંદીના વેપારીને બેદરકારી પડી ભારે, દોઢ લાખના મુદ્દામાલની ચોરી
author img

By

Published : Nov 26, 2019, 9:29 PM IST

રોજીંદા વ્યવહારમાં ક્યારેક નાની એવી બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે. આવી જ બેદરકારીએ ડીસાના એક વેપારીને દોઢ લાખના ખાડામાં ઉતારી દીધો છે. ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના બનાવતા યોગેશભાઈ સોની નિત્યક્રમ મુજબ તેમની દુકાન વધાવીને ઘરે ગયા હતા અને બીજે દિવસે જ્યારે દુકાને આવીને તાળું ખોલી દુકાનમા જોયું તો દોઢ લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી. ચોરાયેલા મુદ્દામાલમાં ચાંદી અને તાંબાનો સમાવેશ થાય છે.

ડીસામાં સોના-ચાંદીના વેપારીને બેદરકારી પડી ભારે, દોઢ લાખના મુદ્દામાલની ચોરી

યોગેશભાઈ પોતાની દુકાન વધાવ્યા બાદ તેમના તાળાંની ચકાસણી કર્યા વગર જતા રહ્યા હોવાના લીધે તેમણે ખુદને પણ ખબર નહોતી કે તેમની દુકાનનું શટર ખુલ્લુ છે.અને તસ્કરોએ તેમની આ બેદરકારીનો ફાયદો ઉઠાવીને આસાનીથી દુકાનમાં પ્રવેશ કરીને હાથ ફેરો કરી ગયા હતા. યોગેશભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે આ ઘટનાને પગલે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.26 11 2019

સ્લગ : ડીસામાં સોના- ચાંદીના વેપારીને બેદરકારી પડી ભારે

એન્કર : ડીસા શહેરના હાર્દસમા ગાંધીચોક વિસ્તાર નજીક એક સોના-ચાંદીના દાગીના બનાવતી દુકાનને તસ્કરો નિશાન બનાવી છે.. તસ્કરોએ આ દુકાનમાથી અંદાજિત દોઢ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા છે.. પોલીસે આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે..

Body:વી.ઑ. : ક્યારેક તમારી નાની બેદરકારી તમને મોટા નુકશાનમાં નાંખી છે.. ત્યારે આવી જ બેદરકારીએ ડીસાના એક વેપારીને દોઢ લાખના ખાડામાં ઉતારી દીધો છે.. ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના બનાવતા યોગેશભાઈ સોની નિત્યક્રમ મુજબ સોમવારે તેમની દુકાન વધાવીને ઘરે ગયા હતા અને આજે સવારે જ્યારે દુકાને આવીને તાળું ખોલી દુકાનમા જોયું તો દોઢ લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું.. ચોરાયેલા મુદ્દામાલમાં ચાંદી અને તાંબાનો સમાવેશ થાય છે.. તસ્કરોએ તેમની દુકાનમા પ્રવેશ કરીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.. પરંતુ તસ્કરોને આ ચોરી કરવામાં કોઈ જ મશક્ક્ત કરવાની જરૂર પડી નથી.. કારણ કે યોગેશભાઈ તેમની દુકાનમા તાળું મારી ગયા હતા તે તાળું તોડ્યા વગર તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરી દુકાનમા પડેલા મુદ્દામાલની ચોરી કરી ગયા છે.. યોગેશભાઈએ પોતાની દુકાન વધાવ્યા બાદ તેમના તાળાંની ચકાસણી કર્યા વગર જતાં રહ્યા હોવાના લીધે તેમણે ખુદને પણ ખબર નહોતી કે તેમની દુકાનનું શટર ખુલ્લુ છે.. અને તસ્કરોએ તેમની આ બેદરકારીનો ફાયદો ઉઠાવીને આસાનીથી દુકાનમા પ્રવેશ કરીને હાથ ફેરો લગાવી ગયા છે.. આ ઘટનાની સવારે યોગેશભાઈને થતાં યોગેશભાઈએ ઘટનાસ્થળ પર પહોંચી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.. પોલીસે આ ઘટનાને પગલે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે...

બાઇટ..યોગેશભાઈ સોની
( દુકાન માલિક )

વી.ઑ. : ચોરી જેવી ઘટના બને ત્યારે સહુ કોઈ પોલીસને કસૂરવાર ઠેરવતા હોય છે.. કારણ કે પોલીસની જવાબદારી લોકોને સુરક્ષા પ્રદાન કરવાનું છે.. પરંતુ સાથે સાથે લોકોની પણ જવાબદારી બને છે કે પોતાની માલમિલકતની સુરક્ષાનું ધ્યાન રાખવાનું... ત્યારે લોકોને પણ અમારા તરફથી અપીલ કરવામાં આવે છે કે માલમિલક્તને લઈ કોઈ બેદરકારી રાખવી નહીં....

Conclusion:રીપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી. ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.