ETV Bharat / state

બનાસકાંઠામાં ફરી ઉંચકાયો ગરમીનો પારો - rohit thakor

બનાસકાંઠાઃ બનાસકાંઠા છેલ્લા 15 દિવસ થી ફરી ગરમીનો પારો ઉચકાયો છે અને દિવસ દરમિયાન અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

બનાસકાંઠા
author img

By

Published : Jun 9, 2019, 3:26 PM IST

દર વર્ષની જેમ આ વર્ષ પણ જૂન મહિનાની શરૂઆત સાથે જ ગરમી તેનો અસલ મિજાજ બતાવી રહી છે. છેલ્લાં 15 દિવસ ઉત્તર પશ્ચિમી પવાનોના કારણે તાપમાનનો પારો ઉચકાયો છે તો બનાસકાંઠા જીલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 45 ડીગ્રીએ જઇ પહોંચો હતો. તાપમાનનો પારામાં વધારો થતા સવારના 10ઃ00 વાગ્યા થી સાંજના 6ઃ00 વાગ્યા સુધી નગરજનો ગરમ લૂનો એહસાસ કરી રહ્યા છે.તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે .આ સાથે જ આગામી સમયમાં લોકોએ હજુ પણ વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બનાસકાંઠામાં ફરી ઉચકાયો ગરમીનો પારો.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા.09 06 2019

સ્લગ........રેકોર્ડ ગરમી

એન્કર........બનાસકાંઠા છેલ્લા 15 દિવસ થી ફરી ગરમીનો પારો ઉચકાયો છે અને દિવસ દરમ્યાન અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.......

વી.ઓ.........દર વર્ષની જેમ  હવે જૂન મહિનાની શરૂઆત સાથે જ ગરમી તેનો અસલ મિજાજ બતાવી રહી છે. છેલ્લાં 15 દિવસ ઉત્તર પશ્ચિમી પવાનોના કારણે તાપમાન નો પારો ઉચકાયો છે અને જેથી બનાસકાંઠા જીલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 45 ડીગ્રીએ પહોંચી ગયો હતો.. તાપમાનનો પારો 45 ડીગ્રી પર પહોંચી જતા નગરજનોએ ગરમ લૂનો એહસાસ કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે જેથી હજુ પણ ગરમી કેટલો સિતમ વરસાવશે તેનો ખ્યાલ આવી જાય તેમ છે.જિલ્લામાં  અત્યારે સવારના દશ વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી ગરમ લૂનો એહસાસ થઇ રહ્યો છે. અને લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીનો એહસાસ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં લોકોએ હજુ પણ વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.......

બાઈટ.....1...સુરેશ મોદી, સ્થાનિક

( ગરમી ના કારણે ધંધા રોજગાર ને પણ નુકશાન થાય છે, રસ્તાઓ સુસમ બની ગયા છે )

બાઈટ.....2...હર્ષદ પટેલ, રાહદારી

(  ગરમી ના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.