ETV Bharat / state

મોદી સરકારની ખેડુતલક્ષી યોજનાથી ખેડુતો ખુશખુશાલ, ETV Gujarat સાથે ખાસ વાતચીત - modi government

બનાસકાંઠાઃ મોદી સરકારે શપથ લીધા બાદ સૌપ્રથમ બોલાવેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના ખેડુતોને પેન્શન યોજના પણ શરૂ કરી છે. મોદી સરકારના આ નિર્ણયથી  બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મોદી સરકારની ખેડુતલક્ષી યોજનાથી બનાસકાંઠાનાં ખેડુતો ખુશખુશાલ
author img

By

Published : Jun 1, 2019, 5:46 PM IST

મોદી સરકારના શપથગ્રહણ પછી કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે. અગાઉ સરકાર દ્વારા બે હજારથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ ની સહાય આપવામાં આવતી હતી તે સહાય હવે દરેક ખેડૂતોને આપવાનો નિર્ણય લેવાયો છે.

મોદી સરકારની ખેડુતલક્ષી યોજનાથી બનાસકાંઠાનાં ખેડુતો ખુશખુશાલ

આ સિવાય ખેડૂતો માટે પેન્શન યોજનાની પણ શરૂઆત કરાઈ છે. જેમાં 18 થી 40 વર્ષ સુધીના ખેડૂતોને પેન્શન યોજનામાં વાર્ષિક 55 રૂપિયાનું પ્રીમિયમ ભરનાર ખેડૂતોને 60 વર્ષ બાદ રૂપિયા 3000 નું પેન્શન દર મહિને મળશે. સરકારના આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે . ધરતીપૂત્રોએ સરકારના આ નિર્ણયને ખેડૂતો વધાવી રહ્યા છે બનાસકાંઠાના ખેડુતોએ જણાવ્યુ હતુ કે, મોદી સરકાર યુવા ખેડૂતોને ખેતીલક્ષી પ્રોત્સાહન પૂરું પાડે તો ભારત દેશમાં હજુ પણ વધુ ખેતી થઇ શકે તેમ છે. તેમજ તેમણે ખાતરના ભાવમાં પણ થોડો ઘટાડો કરવાની માગ કરી હતી જેથી ખેતીમાં વધુ આવક મેળવી શકે તેમ છે...

Intro:એન્કર... મોદી સરકારે શપથ લીધા બાદ સૌપ્રથમ બોલાવેલ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં તમામ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા ની સહાય આપવામાં આવશે તે ઉપરાંત મોદી સરકારે પેન્શન યોજના પણ શરૂ કરી છે જેથી બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે...

Body:વિઓ... દિલ્હીમાં મોદી સરકાર આવી આવી છે અને બે દિવસ પહેલાં જ મોદી સરકારે સપથ લીધા બાદ સૌપ્રથમ બોલાવેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે આ મહત્વના નિર્ણય લીધા છે જેમાં અગાઉ સરકાર દ્વારા બે હજારથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ ની સહાય આપવામાં આવતી હતી તે સહાય હવે દરેક ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે આ સિવાય ખેડૂતો માટે પેન્શન યોજનાની પણ શરૂઆત કરી છે જેમાં 18 થી 40 વર્ષ સુધીના ખેડૂતોને પેન્શન યોજનામાં વાર્ષિક 55 રૂપિયાનું પ્રીમિયમ ભરનાર ખેડૂતોને 60 વર્ષ બાદ રૂપિયા 3000 નું પેન્શન દર મહિને મળશે તે અંગે નિર્ણય કરવામાં આવે છે જો કે આ નિર્ણયને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સરકારના આ નિર્ણયને ખેડૂતો વધાવી રહ્યા છે

બાઈટ... કનવરજી ઠાકોર
( ખેડૂત )

Conclusion:વિઓ.... દિલ્હીમાં મોદીની સરકાર આવતા જ ખેડૂત લક્ષી નિર્ણયોની શરૂઆત કરી દીધી છે ત્યારે ભારત દેશના તમામ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ યોજનાથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજુ પણ મોદી સરકાર યુવા ખેડૂતોને ખેતીલક્ષી પ્રોત્સાહન પૂરું પાડે તો ભારત દેશમાં હજુ પણ વધુ ખેતી થઇ શકે તેમ છે ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોદી સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ખાતરના ભાવમાં પણ થોડો ઘટાડો કરે તો ખેડૂતો ખેતીમાં વધુ આવક મેળવી શકે તેમ છે...

બાઈટ... દિલીપ ઠાકોર
( યુવા ખેડૂત )

બાઈટ... મોડજી ઠાકોર
( ખેડૂત )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.